________________
( ) નિર્મળ કેવળ ઉત્પન્ન થયું છે જેને એવા આપ વિદ્યમાન છતેજ
ગતને મેહવિલય પામે છે. ૧૭ કેવળ મહિમા અવસરે ભરતે આપને ચક [ રત્ન | સદશ
લેખ્યા. [ તેનું કારણ એ કે ] વિષમ એવી વિષયતૃષ્ણ મહેટા
ને પણ મતિ મેહ ઉપજાવે છે. ૧૮ [કેવળ ઉત્પત્તિ પછી તરત આપના પ્રથમ સમવસરણના પ્રા
રંભમાં કેવળ દેવાંગનાઓ ની દેહક્રાંન્તિ એ લે છે ઉઘાત જેને એવી અગ્નિ દિશા જાણે સેવા નિમિત્ત સાક્ષાત્ આવેલા
અગ્નિ દેવતાજ હોય તેવી શોભી રહી હતી. ૧૯ આપના પ્રથમ દર્શન સમયે (કચ્છ મહાકછવિના)પ્રથમ ઉત્પન્ન
થયેલા અત્યંત નમ્ર તાપસેએ ગ્રહણ કરેલાં વ્રતના ભંગવડે મલીન એ પોતાને મુખરાગ નિચે (નમસ્કારના મિષે ઢાંકી દીધે. મતલબ કે જગત જને સમક્ષ પ્રભુ સાથે વ્રત લહી, તે નિઃસવ થઈ તાપસપણું આદર્યું તેથી લજજાવડે સ્વમુખ દેખા
ડવા અસમર્થ છતા તેમણે પ્રણામને મિષે મસ્તક નમાવી દીધું. ૨૦ તે તાપ વડે વિંટાયેલા અને વિશાળ સ્કંધ પ્રદેશ ઉપર વિરત
રેલા જટા કલાપ વાળા એવા આપે ક્ષણવાર કુળપતિ (તાપસાચાર્ય)ની શોભા ધારણ કરી. (કેમકે પછીતે તાપસએપ્રભુના
ઉપદેશથી શ્રમણૂલિંગ સ્વીકારેલું છે.) ૨૧ હે નાથી આપની મુખમુદ્રા જેનારા જે હર્ષ પરિપૂર્ણ થતાન
થી તે જે કેવળજ્ઞાની ન હોય તે સંજ્ઞી છતાંપણ અસંજ્ઞીજ સ
મજવા. રર જે જગતક્તવાદિક (કલ્પિત) ગુણવડે અન્ય દેવે અસામાન્ય
સમુન્નતિ (અસાધારણ મોટાઈ) પામ્યા છે, તે (કલિપત) ગુણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org