________________
(૩૮) વહાર જેમણે સ્પષ્ટ સમજાવ્યું છે એવા આપ જેમના સ્વામી -
યા છે તે પ્રજા કૃતાર્થ થયેલી છે. ૧૧ જેમણે બંધુઓને પુત્રને) પૃથ્વી વહેંચી આપી છે અને એક વર્ષ
યંત અવિચ્છિન્નપણે દ્રવ્ય સમૂહનું દાન દીધું છે એવા આપે છે ધીર! જે નિયમધુરા ધારણ કરી છે તે ધુરાને બીજે કેણ ધારી શકે ? (ધીર કહેવાથી વર્ષ પર્યત પ્રભુએ સુધા પરિસહ સહ્યા એ વાત
સૂચવી.) ૧૨ હે જગદગુરૂ ! રાજ્ય સમયે આલિંગન કરેલી અને દીક્ષાસ
મયે પરિત્યાગ કરેલી રાજ્યલકમીની અશ્રુધારાજ હાયની! એવી કાજળ જેવી કાળી કેશજટા વડે ભષિત સ્કંધ વાળા આપશેભી
રહ્યા છે. ૧૩ અનાર્ય દેશમાં અનાર્યલોકેને આપે મન દ્રત ધારીને ઉપશાન્ત
કર્યા (તે યુકતજ છે કેમકે) સત્ પુરૂષે માનપણેજ પરનાં શુભ
કાર્ય સાધી આપે છે. ૧૪ મુનિઅવસ્થામાં પણ આપના ચરણમાં લીન થયેલા નમિ અને
વિનમિ વિદ્યાધરેના નાયક થયા.ગુરૂની ચરણસેવા કદાપિ
નિષ્ફળ થતી જ નથી. ૧૫ મેઘ જેમ વનવૃક્ષને અંતે તેમ જેણે તપ શોષિત અને નિરા
હાર એવા આપને વર્ષના અંતે [ ઈશ્કરસથી] સંતષિત કર્યા
તે શ્રેયાંસકુમારનું કલ્યાણ થાઓ. ૧૬ “જ્ઞાન કલ્યાણક આશ્રી કહે છે ”જેમ સંપૂર્ણ સૂર્યોદયવાળા
દિવસમાં ગગન અંતર્વતી સમસ્ત અંધકાર નષ્ટ પામે છે તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org