________________
શ્રી મહાવીર પ્રભુના સમયમાં કેશીસ્વામી” નામના અણગારે તાંબિકા નગરીના રોજ પ્રદેશને પ્રતિબોધ આપી જૈનધર્મી બનાવ્યો હતો. શ્રી વીરપ્રભુની પાસે “અતિ મુકત કુમાર” નામના રાજ્યપુત્રે બાલ્યાવસ્થામાં દીક્ષા અંગીકાર કરી હતી. તેમજ મગધાધિપતિ મહારાજા શ્રેણીકના પુત્રો મેઘકુમાર, નંદીષેણ, અભયકુમાર વગેરે જૈન ધર્મમાં દીક્ષિત થયા હતા.
સાહિત્ય શોધકો શું કહે છે? - જૈનધર્મની સર્વ શ્રેષ્ઠતા અને અહિંસા પ્રાધાન્યતા વિષે પુરુષશિરામણી, ઇતિહાસણ માનનીય “પં. બાલગંગાધર તિલકે” સન ૧૯૦૪ ની ૩૦ મી. નવેમ્બરે વડોદરામાં એક વ્યાખ્યાન આપતાં કહ્યું હતું કે –
૧ “શ્રીમાન મહારાજા ગાયકવાડ (વડોદરાનરેશ) ને પહેલે દિન કોન્ફરન્સમેં જિસપ્રકાર કહા થા, ઉસી પ્રકાર “અહિંસા પરમોધર્મ ” ઈસ ઉદાર સિદ્ધાંતને બ્રાહ્મણધર્મ પર ચીર સ્મરણીય છાપ મારી હૈ, પૂર્વકાલમેં યજ્ઞકે લીયે અસંખ્ય પશુહિંસા હાતીથી, ઈસકે પ્રમાણ “મેઘદૂત કાવ્ય ” આદિ અનેક ગ્રંથસે મીલતા હૈ. પરન્તુ ઇસ ઘોર હિંસાકા બ્રાહ્મણધર્મસે વિદાઈ લે જાનેકે શ્રેય (પુણ્ય) જૈનધર્મક હિસેમેં હૈ.
૨ બ્રાહ્મણધમ કે, જેનધહીને અહિંસા ધર્મ બતાયા હૈ.
૩ બ્રાહ્મણ વ હિન્દુધર્મમેં જૈનધર્મ કેડી પ્રતાપસે માંસ ભક્ષણ વ મદિરાપાન બન્દ હો ગયા.”
આ ઉપરાંત તેઓ ‘કેસરી” પત્રના ૧૩ ડિસેમ્બર સન્ ૧૦૪ ના અંકમાં પણ જૈનધર્મની પ્રાચીનતા બાબત પિતાની સમ્મતિ આપતાં જણાવે છે કે -
“ગ્રંથ તથા સામાજિક વ્યાખ્યાનોસે જાના જાતા હૈ કિ જૈનધર્મ અનાદિ હૈ. યહ વિષય નિર્વિવાદ તથા મતભેદ રહિત હૈ. ઔર નિદાન ઈસ્વીસલેં પર વર્ષ પહેલેકા તો જૈનધર્મ સિદ્ધ હી. મહાવીર સ્વામી જૈનધર્મ કે પુન: પ્રકાશ મેં લાગે. ઇસ બાતકે આજ ૨૪૦૦ વર્ષ વ્યતીત હો ચૂકે હૈ. બોદ્ધધર્મની સ્થાપનાસે પહેલે જૈનધર્મ ફેલ રહા થા. યહ બાત વિશ્વાસ કરને ચોગ્ય હૈ. ચોવીસ તીર્થકરોમેં મહાવીર સ્વામી અંતિમ તીર્થકર થે, ઈસસે ભી જૈનધર્મકી પ્રાચીનતા જાની જાતી હૈ. બૌદ્ધધર્મ પીછેસે હુઆ યહબાત નિશ્ચિત હૈ.
૪ બ્રાહ્મણધર્મ પર જે જૈનધર્મને અક્ષુણ છાપ મારી હૈ. ઉસકા યશ જૈનધર્મહિને યોગ્ય છે. જૈનધર્મમેં અહિંસાના સિદ્ધાન્ત પ્રારમ્ભસે હૈ ઔર ઈસતકો સમઝનેકી ગુટિકે કારણ બૌદ્ધ ધર્મ અપને અનુયાયી ચીનિકે રૂપમેં સર્વ ભક્ષી હો ગયા હૈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org