________________
૧૧ મહાવીરને આઘતપ બારવર્ષ હતો. ૧૧ બુદ્ધને આદ્યતપ છ વર્ષને હતો.
તેમણે મગધની ક્ષીણામાં રહી તપ
કર્યો હતે. ૧૨ શ્રી મહાવીરને નિર્વાણ સમય વિક્રમ ૧૨ શ્રી ગૌતમબુદ્ધ વિક્રમ સંવત. ૪૮૫
સં. ૪૭૦ વર્ષ પૂર્વે પાવાપૂરી વર્ષ પૂર્વે સર્વ આયુષ્ય ૮૧ વર્ષનું નગરીમાં હતો. અને સર્વ આયુષ્ય ભોગવી કુસી નગરીમાં સ્વર્ગગમન ૭૨ વર્ષનું ભેગવ્યું હતું.
કરી ગયા હતા. આ પ્રમાણે શ્રી મહાવીર અને બુદ્ધ જુદા છે, પણ એક નથી. છતાં એટલું સિદ્ધ થાય છે કે તેઓ બંને સમકાલીન હતા. જ્યારે પ્રભુ મહાવીર કૈવયજ્ઞાન થયા પછી મગધદેશમાં ઉપદેશ આપતા હતા, તે વખતે શ્રી ગૌતમબુદ્ધ પણ મગધ દેશના અન્ય નગરોમાં ઉપદેશ આપતા હતા. વળી કેટલાકે
ગૌતમ” નામમાં પણ ગુંચવાડો ઉત્પન્ન કરે છે. પરંતુ ઈતિહાસ દષ્ટિથી જેમાં ત્રણ “ગૌતમ ”ના ઉલ્લેખ મળી આવે છે તેના નામ –
૧ બોદ્ધ ધર્મના ચલાવનાર – “ગૌતમબુદ્ધ” ૨ બીજા. શ્રી મહાવીર પ્રભુના પટ્ટ શિષ્યઃ- “ ગૌતમસ્વામી ૩ ત્રીજા. સોળ પદાર્થની પ્રરૂપણ કરનાર “ગૌતમ. ”
કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોએ પૂર્વે કેટલાક પુસ્તકમાં જણાવ્યું હતું કેબૌદ્ધધર્મમાંથી જૈન ધર્મ નીકળ્યો છે, પરંતુ હવે તેઓ જાણી શક્યા છે કે એમ કહેવામાં તેઓની ભૂલ થઈ છે. યુરોપના પ્રોફેસર મી. હર્મન જેકેબી, ડો. સ્વાલી વગેરે વિદ્વાનોએ હવે કબુલ કર્યું છે કે બૌદ્ધ ધર્મ કરતાં જૈનધર્મ તદન જુદે છે એટલું જ નહિ પણ જૈનધર્મ એ બૌદ્ધધર્મથી પ્રાચીન છે; અને બૌદ્ધધર્મ ભગવાન મહાવીરના વખતમાંજ ઉપસ્થિત થયે છે. બૌદ્ધધર્મના પુસ્તકમાં પણ જ્ઞાતપુત્ર વર્ધમાન અર્થાત મહાવીર સંબંધી ઉલ્લેખ આવે છે. શ્રી મહાવીરને અમુક શ્રાવક શ્રી ગૌતમબુદ્ધને અનુયાયી થયે વગેરે લખાણ બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી મળી આવે છે, તેથી સમજવું સ્પષ્ટ થાય છે કે બંને ધર્મો વસ્તુત : જુદાજ હતા.
ભગવાન મહાવીરના સમયમાં ક્ષત્રિય રાજાઓનો માટે ભાગ જનધર્મ પાળ હતો.
વૈશાળી નગરીના રાજા ચેટક અને ચંપાનગરીના કેણિક રાજા વચ્ચે મહાભારત લડાઈ થઈ હતી. તેઓ બંને પણ જનધર્મ પાળતા હતા. ઉપરાંત અનેક વિધ નહાના ક્ષત્રિય રાજાઓ પણ જૈનધર્મના અનુરાગી બન્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org