________________
33
સેાલમા શ્રી શાન્તિનાથ તીર્થંકર મેાક્ષ પધાર્યાં પછી અર્ધ પલ્યને આંતરે સતરમા શ્રીકુંથુનાથ તીર્થંકર થયા. ગજપુર નગરને વિષે, સુરરાજા પિતા, સુરાદેવી રાણી માતાની કુખે જન્મ્યા. પંચાણું હજાર વરસનું આયુષ્ય, તેમાં પાણીચાવીસ હજાર વર્ષ કુંવરપણે રહ્યા, પાણી ચાવીસ હજાર વરસનું રાજ્ય પાળ્યુ, ચક્રરત્ન ઉત્પન્ન થવાથી છ ખંડ સાધી પાણીચાવીસ હજાર વર્ષની ચક્રવર્તીની પદવી ભાગવી, પાણીચાવીસ હજાર વર્ષોંની પ્રવર્તો પાળી, પ્રવર્યા લીધા પછી સેાળ મહિને કૈવલ્ય જ્ઞાન ઉપજ્યું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભન્ય જીવાને સાધ આપી, તારી એક હજાર સાધુ સધાતે તેઓ નિર્વાણુ–મેાક્ષ પધાર્યાં.
થયા,
સતરમા શ્રી કુંથુનાથ તીર્થંકર મેાક્ષ પધાર્યાં પછી, પા પલ્ય માંહેથી એક ક્રોડ ને એક હજાર વર્ષને ણે આંતરે અઢારમા શ્રી અરનાથ તીર્થંકર નાગપુરી નગરીને વિષે, સુદૃન રાપિતા, દેવકી દેવી રાણી માતાની કુખે જન્મ્યા. ચેારાસી હજાર વર્ષનું આયુષ્ય, તેમાં ૨૧ હજાર વર્ષ કુંવરપણે રહ્યા, ૨૧ હજાર વર્ષનું રાજ્ય પાળ્યું, ચક્રરત્ન ઉત્પન્ન થવાથી છ ખંડ સાધી ૨૧ હજાર વર્ષ સુધી ચક્રવર્તીની પદવી લેાગવી, ૨૧ હજાર વર્ષની પ્રવાઁ પાળી, પ્રવજ્યોં લીધા પછી ત્રણ વર્ષે કૈવલ્યજ્ઞાન ઉપજ્યું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય હવેાને સદ્બધ આપી, તારી એક હજાર સાધુ સધાતે તેઆ માક્ષ પધાર્યાં.
શ્રી અરનાથ તીર્થંકર મેાક્ષ પધાર્યાં પછી તેઓશ્રીનુ શાસન પ્રવર્તતું હતું, તે સમયે ભ્રમ નામે ચક્રવર્તી થયા હતા, તે લેાભના ઉચે સાતમેા ખડ સાધવા જતાં દરીયામાં ડૂબી ગયા અને મરીને સાતમી ન ગયેા હતે. તેજ શાસનમાં— ખલી ’’ નામે પ્રતિવાસુદેવ “ પુંડરીક ” નામે વાસુદેવ ને “ આનંદ ” નામે ખલદેવ થયા હતા.
kr
,,
ત્યારપછી પણ તેમના જ શાસનમાં. પ્રહ્વાદ ” નામે પ્રતિવાસુદેવ, << દત્ત ” નામે વાસુદેવ ને “નંદન ” નામે ખલદેવ થયા હતા.
66
અઢારમા શ્રી અરનાથ તીર્થંકર મેાક્ષ પધાર્યાં પછી એક ફ્રોડ ને એક હજાર વરસને આંતરે એગણીસમા શ્રી મલ્લીનાથ તીર્થંકર થયા. મિથિલા નગરીને વિષે, કુ’ભરાજા પિતા, પ્રભાવતી દેવી રાણી માતાની કુખે જન્મ્યા. પંચાવન હજાર વરસનું આયુષ્ય, તેમાં સે। વરસ સુધી કુંવરીપણે રહ્યા, ખાકી સે। વર્ષ ઉડ્ડા પંચાવન હજાર વર્ષની પ્રવો પાળી પ્રવો લીધા પછી બીજે જ હારે કૈવલ્યજ્ઞાન ઉપજ્યું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય વાને સોધ આપી તાર્યાં અને ૫૦૦ સાધુ તથા ૫૦૦ સાધ્વીએ સઘાતે તેઓ નિર્વાણ-મેાક્ષ પધાર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org