SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ૪ સજ્જને એક દિન વહ થા કિ જૈન સંપ્રદાયકે આચાયોકે હુંકારસે દસ દ્વિશાએ ગજ ઉઠતી થી. ૫ જૈન મત તખસે પ્રચલિત હુઆ હૈ જખસે સંસારમાં સુષ્ટિકા પ્રારમ્ભ હુમ્મા. આમ પંડિતજી પણ જૈનધર્મને પ્રાચીન કહે છે. પેરીસ ( ફ્રાન્સની રાજધાની )કે ડાકતર એ. ગિરનાટ, અપને પત્ર તા. ૩–૧૨–૧૯૧૧ મેં લિખતે હૈ કિ મનુધ્યેાકી તારક્કીકે લિયે જૈનધર્મકા ચારિત્ર ખડુત લાભકારી હૈ. યહુ ધર્મ અહુતડી અસલી, સ્વતંત્ર, સાદા, બહુત મૂલ્યવાન તથા બ્રાહ્મણેાકે મતે સે ભિન્ન હૈ, તથા ચહુ મૌદ્ધકે સમાન નાસ્તિક નહી હૈ. સુપ્રસિદ્ધ સ ંસ્કૃત પ્રાફ્સર ડૉ॰ હન જેકેાખી એમ. એ. પી. એચ. ડી. જર્મની લખે છે કે:-~~ જૈનધમ સર્વથા સ્વતંત્ર ધમ હૈ. મેરા વિશ્વાસ હૈ કિ યહ કિસીકા અનુકરણ નહી હૈં. ઔર ઇસિ લિએ પ્રાચીન ભારત વર્ષ કે તત્ત્વજ્ઞાનકા ઔર ધર્મપદ્ધતિકા અધ્યયન કરને વાલેકે લિએ ખડે બડે મહત્વકી વસ્તુ હૈ. દેશભક્ત અહિંસાપ્રેમી ભાઇશ્રી ક્લ્યાણજી ( સુરત ) સંવત ૧૯૮૨ કે વીરજયન્તી ઉત્સવ પર અપને ભાષણમે ફરમાયા કિઃ— ૧ વર્ષ જૈનધર્મ સનાતન ધર્મ હૈ. ઈનકા સમ જાતિયેામે પ્રચાર હૈ. ૨ અહિંસાકી જિતની પરાકાષ્ટા (એકેન્દ્રિય આફ્રિકીભી હિંસા હાતી હૈ ) ઈસ જૈન ધર્મે મતાઇ ગઇ હૈ વ નજર આતી હૈ. ઉતની કિસી અન્ય ધર્મોંમે નજર નહી આતી. ૩ કઇ ધર્મ પ્રચલિત હોકર નષ્ટ હુએ પરન્તુ અહુતસે વિપત્તિયાં કે સમય ભી ઇસ. જૈનધર્મ કે ટિકે રહનેમે એક અહિંસા કારણભૂત હૈ. ૪ મૌદ્ધ મહાવીરકે સમકાલીન કહે જાતે હૈ પરન્તુ વે ભી ઈતની અહિંસા નહીં પાલતે થે. કભી કભી માંસ ભક્ષણ ભી કર જાતે થે. જૈન-ધર્મ અહિંસાકે સિદ્ધાન્તમે આગે રહા હૈ. ઉપર્યુકત વિદ્વાનેાના વાકયાથી પણ સિદ્ધ થાય છે કે જૈનધર્મ પ્રાચીન છે. તથા જ્યારથી જે જે પુરાણા બનેલા છે તેની પૂર્વ જૈનધર્મ હતા એમ ઉપરના દાખલાએથી સિદ્ધ થાય છે. શ્રી નદીસૂત્રના મૂળ પાઠમાં મહાભારત અને રામાયણાદિની વાત આવે છે તેથી સમજાય છે કે નદીસૂત્ર રચાયું 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy