________________
૫ મહાન પ્રતાપી આત્માથી શિષ્ય થયા; જે પૂજ્ય શ્રી જશાજી કારણવશાત્ એટાદ પધાર્યાં, તેથી ખેાટાદ સપ્રદાય કહેવાયે. તેની પાટાનુપાટ નીચે મુજબ—
૫ પૂ. ભુખણુજી મ ૬ પૂ॰ રૂપજી મ
૭ ૫૦ વસરામજી મ
૧ પૂજ્ય શ્રી ધર્મદાસજી મ૦
૨ પૂ॰ મુલચંદજી મ
૩ પૂ॰ વીઠલજી મ૦
૪ પૂ॰ હરખજી મ
૮ પૂ॰ જશાજી મ થયા તેઃ—
પૂજ્ય શ્રી જશાજી મહારાજને એ શિષ્ય ૧ પૂજ્ય શ્રી અમરસિંહુજી મહારાજ, તેમના શિષ્ય પૂજ્ય શ્રી માણેકચંદજી મ૦ તેમના ત્રણ શિષ્ય તે ૧ કાનજી સ્વામી ૨ શીવલાલજી સ્વામી અને ૩ અમુલખજી સ્વામી. ૨ પૂજ્ય શ્રી જસાજી સ્વામીના બીજા શિષ્ય રછેડજી સ્વામી થયા. તેમના શિષ્ય મહાન પ્રતાપી પૂજ્ય શ્રી હીરાચન્દ્રજી મહારાજ થયા. તેમના શિષ્ય શાસ્ત્રવિશારદ્ મુનિ શ્રી મૂળચંદ્રજી સ્વામી અને તેમના શિષ્ય શ્રી દુર્લભજી સ્વામી જેએ વિદ્યમાન વિચરે છે. ખાટાદ સંપ્રદાયમાં હાલ મુનિ ૬ વિદ્યમાન–કાઠીયાવાડમાં વિચરે છે.
૫ પડિંત શ્રી ઈન્દ્રજી મહારાજના શિષ્ય પૂજ્ય શ્રી કરસનજી સ્વામી કચ્છમાં પધાર્યાં અને આ કાટી પ્રરૂપી, ત્યારથી કચ્છ આઠ કાટી સંપ્રદાય સ્થપાયા.
તે સંપ્રદાયની ઉત્પત્તિ માટે પૂજ્ય શ્રી કરમચન્દ્રજી મહારાજના શિષ્ય યુવાચા શ્રી નાગચન્દ્રજી મહારાજના આવેલ પત્ર તે અત્ર અક્ષરે અક્ષર આપેલ છે.
Jain Education International
મહારાજ ધ્રાંગધ્રેથી
પ્રથમ કચ્છ દેશમાં સાધુઓનું આવાગમન.
તેઓની
વિક્રમ સંવત ૧૭૭૨ ની સાલમાં કચ્છ દેશમાં સાધુએનું પ્રવર્તન થયું. ત્યાર પછી સ. ૧૭૮૨ માં પૂજ્ય શ્રી ભગવાનજી રવામી પધાર્યાં, ત્યાર પછી પૂજ્ય શ્રી ઈન્દ્રજી સ્વામી, ત્યાર પછી પૂજ્ય શ્રી સેામચન્દ્રજી સ્વામી પધાર્યાં. ત્યાં તેમનું પ્રવર્તન વિશેષ થયું. તે પછી કચ્છ દેશને વિષે તેમના ઘણા જ ભાવ સ્થાઇ થવા લાગ્યા. પૂજ્ય શ્રો અનુક્રમે વિહાર કરતા ભુજ નગર પધાર્યાં. તે સમયમાં રાઓશ્રી લખપતીજી રાજ્ય કરતા હતા. ટંકશાળમાં સર્વોપરિ મહેતા તરીકે પારેખ થે!ભણુશાહ કામ કરતા હતા. તે પૂજ્યશ્રી સેામચન્દ્રજી સ્વામીના વચનામૃત શ્રવણુ કર્યાંથી સંસારથી અત્યંત ઉગભાવને પ્રવૃત્ત થયા. છેવટે દીક્ષા લેવાના પરિણામ કર્યાં. તે સિવાય ગામ બલદીયાનાં રહેવાસી દશાશ્રીમાલી બાઇ મૃગાબાઈ તેમના પુત્ર કૃષ્ણજી તે સાલ વર્ષના હતા, તેઓએ પણ(માતા પુત્ર બન્ને) થાભણ પારેખની સાથે મળી જગુ ત્રણે જણાએ પૂજ્યશ્રી સેામચન્દ્રજી સ્વામી પાસે સયમ સ. ૧૮૧૬ ના કાર્તિક વદ્ય ૧૧ ને દિવસે અંગીકાર કર્યું, તે મુનિએ શ્રી કચ્છ દેશમાં વિચરવા લાગ્યા. પૂ. સેામચન્દ્રજી સ્વામીએ ચાતુર્માંસ ચારે પ્રદેશમાં પણ કરેલાં. ત્યાર પછી પૂ. સામચન્દ્રજી સ્વામી કાળધને પ્રાપ્ત થઈ સ્વર્ગ ગામી થયા. ત્યાર પછી પૂજ્ય શ્રી કૃષ્નજી સ્વામી થયા સ. ૧૮૩૯ માં ડાહ્યાજી સ્વામીએ દીક્ષા લીધી. તે સમયમાં પૂ. રૂપનજી સ્વામી તથા દેવકરણુજી તથા માંડણુજી તથા ડાલાજી દાણા ચાર હતા.
સ. ૧૭૭૨ થી પહેલા કચ્છમાં એકલ પાતરીયા રહેતા, તેએ આ કોટીની પ્રવૃત્તિ કરાવતા, જેને લઇને પધારેલા મુનિએ પણુ એ પ્રવૃત્તિ ચાલુ રાખી.
૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org