________________
૨૧૩ સાધુ અજકા સ્થાને ૭૫ ઈકહે હવે ભાઈ બાઈયાં અનુમાન ૫૦૦૦ થે, ઉન ચાર સંઘકે સામને ચાદર પૂજ્ય પદવી કી-શ્રી પૂજ્ય સેહનલાલજી મ૦ ને અપના હાથસે દી. ઉપરોક્ત સબ બીના સચ્ચી સંવત્સરી મેં સે લીખી હૈ.
પંજાબ-પૂજ્ય શ્રી અમરસિંહજી મકે સંપ્રદાયમે અબ મુનિ ૭૩ આજી ૬૦ કુલ ૧૩૩ ઠાને વિદ્યમાન પંજાબમે વિચરતે હૈ.
× ૪ શ્રી રામરતનજી મહારાજની સંપ્રદાય મુનિ ૩ આર્યાજી ૨ કુલ ૫ ઠાણું માળવામાં વિચરે છે. ઈતિ શ્રી પૂજ્ય લવજીત્રષિજી મહારાજના ચારે સંપ્રદાયની બીના સંપૂર્ણ.
* તેઓશ્રીના સંપ્રદાયને મને પુરેપુરો ઈતિહાસ નહી મળવાથી શ્રી સ્થા. જૈન મુનિરાજોની નામાવળી અજમેર સાધુ સમેલન, વિક્રમ સં. ૧૯૮૯ માં થયેલ તે વખતે વોરા ચુનીલાલ નાગજીભાઈએ છપાવેલ બુક તેના પૃષ્ટ ૨૮ મે થી આ ખ્યાન લખેલ છે–પરન્તુ પાછળથી એટલા ખબર મળ્યા કે પૂજ્ય રામરતનજી મહારાજ પૂજ્ય શ્રી અમરસિંગજી મહારાજના ગુરૂભાઈ હતા-તે ઉપરથી એમ જાણી શકાય છે કે આ સંપ્રદાય એક પંજાબ સંપ્રદાયના પેટા વિભાગને સંપ્રદાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org