________________
શ્રી અનેપચંદજી મ. (તેમના નામ સં.) ૯ શ્રી દેવજી મ. ૧૦ શ્રી ચંપાલાલજી મ. ૧૧ શ્રી ચુનીલાલજી મ. ૧૨ શ્રી. કીશનલાલજી મ. ૧૩ શ્રી બળદેવજી મ. ૧૪ શ્રી હરખચંદજી મ. ૧૫ શ્રી માંગીલાલજી મ.
- પુજ્ય શ્રી દેલતરામજી મ. ના બંને કોટા સં. માં મુનિ ૧૩ આયોજી ૨૬ કુલ ૩૯ ઠાણા હાલ મારવાડમાં વિચરે છે. ૩ પૂજ્ય શ્રી હુકમીચંદજી મ. ને સંપ્રદાય નં. ૧ ની પટ્ટાવળી
૧ પૂજ્ય શ્રી કેશવજી (યતિ) ૨ શ્રી હરજીષિજી ૩ શ્રી દાજી મ. ૪ ફરસુરામજી ૫ શ્રી લોકમલજી ૬ શ્રી મયારામજી ૭ શ્રી દોલતરામજી ૮ શ્રી લાલચંદ્રજી ૯ શ્રી હકમીચંદજી મ. (તેમના નામનો સંપ્રદાય ચાલે છે.) ૧૦ શ્રી શીવલાલજી મ. ૧૧ શ્રી ઉદેસાગરજી મ. ૧૨ શ્રી ચોથમલજી મ. ૧૩ શ્રી લાલજી મ. ૧૪ પુ. શ્રી જવાહિરલાલજી મ. ( હાલ આચાર્ય પદ પર છે. )
પૂજ્ય શ્રી જવાહિરલાલજી મ. (પ્ર. ન. હુકમીચંદજી મ. ના સંપ્રદાયમાં) ના સં. સુનિ ૬૫ આર્યાજી ૧૧૦ કુલ ઠાણું. ૧૭૫ મારવાડ તથા માળવામાં વિચરે છે.
૪ પુજ્ય શ્રી હકમીચંદજી મ.ના સંપ્રદાય નં. ૨ પૂજ્ય શ્રી હુકમીચંદજી મ. ની પાટાનુપાટે પુ. શ્રી મન્નાલાલજી મહારાજ હતા, તેઓશ્રી સં. ૧૯૦ ના આષાઢ માસમાં સ્વર્ગવાસ પામ્યાથી હાલ તેમની પાટે પુ. શ્રી નંદલાલજી મ. ના શિષ્ય મુનિ શ્રી ખુબચંદજી મ. ને સ્થાપવામાં આવ્યા છે. તે સંપ્રદાયમાં હાલ મુનિ ઠાણું. ૪૪ આયોજી ઠા. ૩૧ કુલ ૭૫ ઠાણાઓ છે. જે રાજપુતાના–માળવામાં વિચરે છે.
ચેાથા સુધારક શ્રીમાન લવજીત્રાષિજી મ. બીજ સુધારક શ્રીમદ્ ધર્મસિંહજી સંબંધી અગાઉ આપણે જણાવી ગયા તેમ આ મહાપુરૂષે પણ પ્રથમ યતિ વર્ગની દીક્ષા લીધી હતી. અને પછી તેઓ શુદ્ધાચારી તરીકે બહાર પડયા હતા. લવજી સ્વામીનું સાંસારિક જીવન સુંદર ઘટનાઓથી યુક્ત છે, તેથી આપણે પ્રથમ તેને ઉલ્લેખ કરીયે.
સુરત શહેરમાં (ગેપીપુરામાં) જેન લેંકાગચ્છાનુયાયી દશા શ્રીમાળી વણિક “વીરજી વેરા” નામના એક ગૃહસ્થ રહેતા હતા. તેમના સંબંધી એવું કહેવાય છે કે નાની ઉંમરમાં તેઓ ગરીબાવસ્થામાં હોઈ એક વૈષ્ણવધમી શેઠને ત્યાં નોકરી કરતા હતા. તે શેઠની વતી હંમેશા તેઓ દુધની એક તાંબડી ભરી વલંદાની કેડી પાસે થઈ પશ્ચિમ તરફ રાંદેર ગામના રસ્તે તાપી નદીમાં નાખવા જતા હતા, તેવામાં રસ્તા વચ્ચે એક સર્ષ આવીને
२६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org