SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ શ્રો શીવજી ઋષિ હવે અમદાવાદમાં આવ્યા, એ વખતે અમદાવાદના ઝવેરીવાડાના નવલખી ઉપાશ્રયે ઘણા ઘરે લાંકાગચ્છી શ્રાવકેાના હતાં. લાલજી ઋષિ પાસે; કાવ્ય, ન્યાય સિદ્ધાન્ત વગેરે ભણીને શીવજી ઋષિ પાટઘર થયા હતા. તે પછી તેમને ધર્મસિંહુજી ઉપરાંત ૧૬ શિષ્ય થયા હતા; તે પૈકી જગજીવનજી, આણુજી વગેરે કેટલાક તેા ઉંચ કુલમાંથી ત્યાગી થયા હતા. પાટ ૧૪ મી શ્રી સ’ઘરાજઃ—તેમના જન્મ ૧૭૦૫ના અશાડ સુદી ૧૩ સિદ્ધપુરમાં થયા હતા, જ્ઞાતે પારવાડ; પિતા તથા મ્હેન સાથે ૧૭૧૮ માં શીવજી ઋષિ સમિપે દીક્ષા લીધી અને શ્રી જગજીવનજી પાસે અંગ ઉપાંગ મૂળ છેદ્ય વગેરે સિદ્ધાન્તાના અભ્યાસ કર્યાં. તદ્દઉપરાંત વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ન્યાય વગેરેના અભ્યાસ કર્યો હતા. તેમને સ. ૧૭૨૫ માં આચાર્ય પદ આપવામાં આવ્યું; પરન્તુ એ માટે ખંભાતમાં બિરાજતા આનંદ ઋષિએ વાંધે ઉડાન્ચે કે તેમને પૂછ્યા સિવાય શા માટે આચાર્ય પદવી આપી ? તેમને એવા જવાખ મત્સ્યેા કે- એ ખાખતમાં તમારા કાંઇ અધિકાર નથી ” આ જવાખથી આનંદ ઋષિ અસતેષ જાહેર કરી ત્યાંથી ચાલ્યા ગયા અને ખંભાતમાં ફરીને આવી પેાતાના શિષ્ય ત્રિલેાક ઋષિને પાટે બેસાડી જૂદા ગચ્છ સ્થાપ્ટે, કે જેમાં ૧૮ ગુરૂના નાખા નેખા તિ ભળવાથી તેએ અઢારીયા ” કહેવાયા. શ્રી સંઘરાજ ઋષિ; ૨૯ વર્ષ આચાર્ય પદ ભગવી સં. ૧૭૫૫ ના ફાગણ સિદ ૧૧ના રાજ ૧૧ દિવસના સથારા કરી ૫૦ વર્ષની ઉંમરે આગ્રા શહેરમાં સ્વર્ગવાસી થયા. પાર્ટ ૧૫ મી શ્રી સુખમલજીઃ મારવાડમાં જેશલમેર પાસે આસણી કાઢના રહીશ; વીશા ઓશવાલ, સકલેચા ગાત્ર, પિતા દેવીદાસ; માતા રંભાબાઈ, જન્મ સ. ૧૭૨૭ શ્રી સંઘરાજજી પાસે ૧૭૩૯માં દીક્ષા લીધી. ૧૨ વર્ષ તપ કર્યો. સૂત્ર સિદ્ધાન્તનું જાણુ પણું સારૂં હતું. સં. ૧૭૫૬માં અમદાવાદ મુકામે પાટે સ્થાપ્યા. છેલ્લું ચાતુર્માંસ ધેારાજીમાં કર્યું. જ્યાં સ. ૧૭૬૩ના આશ્વિન વિદ ૧૧ ના રાજ સ્વર્ગ પધાર્યાં. * શ્રી શિવજી ઋષિના શિષ્ય શ્રી ધર્મસિંહજીએ પાલખી વગેરની મહાન ઉપાધી જોઈને સ. ૧૯૮૫ માં લેાંકાગઢથી જુદા પડી ક્રિયા ઉદ્ઘાર કરી નવા ગુચ્છ ચલાવ્યા. તે આગળ કહેવાશે. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy