SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ૨ નાગોરી લંકાગચ્છ. ૩ લાહોરી ઉત્તરાર્ધ લૂંકાગચ્છ. ગુજરાતી લેંકાગચ્છના વડીલ શ્રી જીવાજીત્રાષિને ૩ મોટા પંડિત શિષ્ય હતા, ૧ વડા વરસિંગજી, ૨ શ્રી કુંવરજી, અને ૩ શ્રી મલજી એ સિવાય અન્ય પણ ઘણા શિષ્ય થયા હતા. પાટ ૯ મી પૂજ્ય છવાઋષિના—વડીલ શિષ્ય વડા વરસિંગજી ઋષિને, સંવત ૧૯૧૩ ના ચેષ્ઠ વદિ ૧૦ ના રોજ વડેદરાના ભાવસારેએ શ્રી પૂજ્યની પદવી આપી ત્યારથી તેમના પક્ષને “ગુજરાતી લેકાગચ્છ મ્હોટી પક્ષ” એવું નામ આપ્યું. ત્યારથી તેમની ગાદી વડેદરામાં સ્થપાઈ. પાટ ૧૦ મી શ્રી લઘુ વરસિંગજી; સં. ૧૬૨૭ માં ગાદીએ બેઠા. સં. ૧૬૫ર માં દિલ્હીમાં ૧૦ દિવસને સંથારે કરી સ્વર્ગવાસી થયા હતા. પાટ ૧૧ મી. શ્રી યશવંતત્રષિજી થયા. પાટ ૧૨ મી. શ્રી રૂપસંગજીઋષિ થયા. પાટ ૧૩ મી. શ્રી દામોદરજીઋષિ થયા. પાટ ૧૪ મી શ્રી કમસિંહજીઋષિ થયા. પાટ ૧૫ મી શ્રી કેશવજીષિ થયા. અહિં સુધી ગુજરાતી લેકાગચ્છ મોટી પક્ષ કહેવાતી હતી; પરન્ત શ્રી કેશવજીઋષિ મહાન્ પ્રતાપી અને પ્રભાવશાલી થવાથી–કેશવજી પક્ષના નામથી તેઓ ઓળખાવા લાગ્યા. વડોદરાની ગાદીના શ્રી પૂજ્ય શ્રી કેશવજી પક્ષના નામથી ઓળખાય છે; લંકાગચ્છના કેશવજી પક્ષમાંના હરજીઋષિ તથા જીવરાજઋષિ તથા ગિરધરજીઋષિ વગેરે જણ ૬ એ યતિવર્ગમાંથી અલગ થઈ સં ૧૬૮૬ પછી ક્રિયા ઉદ્ધાર કર્યો. તેઓમાંના હાલ બે સંપ્રદાયે વિદ્યમાન છે તે કટાવાલા તથા પૂ. હકમીચંદજી મ. ના નામથી ઓળખાય છે તે આગળ કહેવાશે. ૧૬મી પાટે શ્રી તેજસિંગજી ઠષિ થયા ! ૨૨મી પાટે શ્રી સેમચન્દ્રજી કૃષિ થયા ૧૭મી પાટે શ્રી કાનજી ઋષિ થયા. ૨૩મી પાટે શ્રી હરખચન્દ્રજી ઋષિ થયા ૧૮મી પાટે શ્રી તુલસીદાસજી ઋષિ થયા | ૨૪મી પાટે શ્રી જયચન્દ્રજી ઋષિ થયા ૧૯મી પાટે શ્રી જગરૂપ ઋષિ થયા ૨૫મી પાટે શ્રી કલ્યાણચન્દ્રજી ઋષિ થયા ૨૦મી પાટે શ્રી જગજીવનજી ઋષિ થયા ૨૬મી પાટે શ્રી ખુબચન્દ્રસૂરીશ્વર થયા ૨૧મી પાટે શ્રી મેઘરાજજી ઋષિ થયા | ૨૭મી પાટે શ્રી ન્યાયચન્દ્રજી સૂરીશ્વર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy