________________
૧૫૬
પ્રભુ વીરથી સત્યાવીસ પાટ સુધી ઘણે ભાગે સંવત મલ્યા તેટલા દાખલ કર્યા છે; પરંતુ તદ્ ઉપરાંતની પાટે થએલ આચાર્યોના સંવતની શોધખોળ કરી પણ પત્તો નહી લાગવાથી અનુક્રમે આચાર્યોના નામે અત્ર આપેલ છે.
૨૮મી પાટે આય ત્રાષિ થયા, ૨લ્મી પાટે, ધર્માચાર્ય સ્વામી થયા; ૩૦ મી પાટે શિવભૂતિસ્વામી થયા, ૩૧મી પાટે સમાચાર્ય થયા, ૩૨મી પાટે આર્યભદ્રસ્વામી થયા, ૩૩મી પાટે વિષ્ણચન્દ્રાચાર્ય થયા, ૩૪મી પાટે ધર્મવદ્ધનાચાર્ય થયા, ૩પમી પાટે ભુરાચાર્ય થયા, ૩૬મી પાટે સુદત્તાચાર્ય થયા. ૩૭મી પાટે સુહસ્તિ (બીજા) આચાર્ય થયા, ૩૮મી પાટે વરદત્તાચાર્ય થયા, ૩૯મી પાટે સુબુદ્ધિઆચાર્ય થયા, ૪૦મી પાટે શીવદત્તાચાર્ય થયા, ૪૧મી પાટે વરદત્તાચાર્ય થયા, કરમી પાટે જયદત્તાચાર્ય થયા, ૪૩મી પાટે જયદેવાચાર્ય થયા, ૪૪ મી પાટે જયઘોષાચાર્ય થયા, ૪પમી પાટે વીરચકધરાચાર્ય થયા. ૪૬મી પાટે સ્વાતિસેનાચાર્ય થયા, ૪૭મી માટે શ્રીવંત આચાર્ય થયા. અને ૪૮મી પાટે શ્રી સુમતિ આચાર્ય થયા-કુંકાગચ્છ (મારવાડી પટાવલી પરથી તથા ખંભાત સંપ્રદાયના પૂજ્ય શ્રી ગીરધરજી મહારાજકૃત ક૫મ માંહેથી આ નામ લીધેલ છે.)
લાંકાગચ્છાચાર્ય ૪૯ ઑકાચાર્ય, ૫૦ શ્રી ભાનજી ઋષિ થયા, ૫૧ શ્રી ભિદાજી ઋષિ થયા, પર શ્રી લુણુજી સર્ષિ થયા, પ૩ શ્રી ભીમાજી ઋષિ થયા, ૫૪ ગજમાલજી ત્રાષિ થયા, પપ શ્રી સરવાજ ઋષિ થયા, પ૬ શ્રી રૂપશીજી ઋષિ થયા, પ૭ શ્રી જીવાજી ટષિ થયા, ૫૮ શ્રી કુંવરજી ઋષિ થયા, પ૯ શ્રી મલજી ઋષિ થયા, ૬૦ શ્રી રત્નસિંહજી ઋષિ થયા, ૬૧ શ્રી કેશવજી ઋષિ થયા, અને ૬૨ શ્રી શીવજી ઋષિ થયા.
(પ્રથમ ખંડ સમાપ્ત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org