________________
૧૪
વિષ્ણુક–વાણીયા કહેવાયા. પૂર્વે ક્ષત્રિની જાતિઆજે જૈન હતી. તે પણુ વ્યાપારમાં જોડાવાથી વિષુક તરીકે ઓળખાવા લાગી.
ક્ષત્રિમાના કેટલાં કુળ છે, તે પ્રસંગવશાત્ કહી દઇએઃ—૧ સૂર્યવંશી ૨ ચંદ્રવંશી ૩ જાદવ ૪ કચ્છવાડા ૫ પરમાર ૬ તુવાર ૭ ચહ્મણુ ૮ સાંલકી ૯ હિંદુ ૧૦ સીલાર ૧૧ આલીવાર ૧૨ દાહિમા ૧૩ મકવાણા ૧૪ ગરૂઅ (ગાહિલ) ૧૫ ગહીતેાલ ૧૬ ચાવડા ૧૭ પરિહાર ૧૮ રાવરાઠાડ ૧૯ દેવડા ૨૦ ટાંક ૨૧ સિંધવ ૨૨ અનિગ ૨૩ ચેતિક ૨૪ પ્રતિહાર ૨૫ દૃષિખટ ૨૬ કારટપાલ ૨૭ ક્રેાટવાલ ૨૮ હુણ ૨૯ હાડા ૩૦ ગેડ ૩૧ કુમાડ ૩૨ જટ ૩૩ દયાનુંપાલ ૩૪ નિકુંભવર ૩૪ રાજપાલ ૩૬ કાલછર એ પ્રમાણે ક્ષત્રિના છત્રીશ કુળા છે તેમાંના ઘણા કુળા પૂર્વે જૈન ધર્મ પાળતા હતા. પાછળથી વેદ્ય ધી એનું જોર થવાથો કેટલાક તેમાં ભળ્યા. અને બાકીના જે જૈન તરીકે રહયા તે વ્યાપારમાં જોડાવાથી વિણક કહેવાવા લાગ્યા; અને ભડ્ડી, ચહુઆણુ, ગેાહીલ, પરમાર, રાઠાડ, એ. વગેરે ક્ષત્રિએમાંથી કેટલાકને જૈનાચાોએ ,, ભાવસાર તરીકે ઓળખાવ્યા. તેમને જૈન ધર્મ પ્રત્યે સારા ભાવ હતા. ( આ ભાવસાર તરીકેની ગણુનાનું વર્ણન ડશા ચરિત્ર ’ પરિશિષ્ટમાં અપાયેલુ છે. )
< જાવ
અમદાવાદના કેટલાક નગરશેઠીયાઓના વશો ‘સીસેાદીયા' રજપુત તરીકે ઓળખાય છે. તેની હકીકત શાન્તિદાસ શેઠના રાસામાં છપાવવામાં આવી છે. મારવાડમાં આવેલી એશીયા નગરીમાં પહેલાં લાખા મનુષ્યનો વસતી હતી. તે નગરીમાં પ્રભુ મહાવીર પછી પ૯ વર્ષે શ્રી રત્નપ્રભજી મહારાજ પધારેલા, તેમના સદુપદેશથી એશીયા નગરીના રાજા જૈનધમી મચે. ત્યાંના ત્રણ લાખ એરાસી હજાર મનુષ્યએ જૈન ધર્મના સ્વીકાર કર્યાં, ત્યારથી તેઓ આશવાળ કહેવાયા. શ્રી રત્નપ્રભજી ત્યાંથી વિહાર કરી ‘ લખી જંગલ નામક શહેરમાં ગયેલા, ત્યાં તેમણે દશ હજાર મનુષ્યાને જૈનધર્માનુરાગી
અનાવ્યા હતા.
રામાનુજાચાર્ય અને માધ્વાચાના વખતમાં દક્ષિણી, દ્રાવિડી, કર્ણાટકી વગેરે ઘણા જેના વટળાઇને વૈષ્ણવ ધર્મમાં દાખલ થયા હતા. અને શ્રી વલ્લભાચાર્ય ના વખતમાં ગુજરાતના જૈન વટળાઇને વૈષ્ણવ અન્યા હતા. દશાલાડ, વીશાલાડ, ગુજર, માઢ, દશા દિશાવાળ વગેરે વિષ્ણુકા પશુ પહેલાં જૈનધી હતા.
સ. ૧૯૬૬ ના ચૈત્રમાસમાં સુરતમાં વૈષ્ણવાની એક પિરષદ્ મળી હતી. તે વખતે માધવતી શંકરાચાર્ય સાથે વૈષ્ણવાને અગડા ચાલતા હતા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org