SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International પ્રારંભિક અપાર આ સંસારમાં, રહ્યા અનંતા જી; અપી આત્મિક જ્ઞાનને, ભવ્ય કર્યાં પ્રસિદ્ધ. ૧ આદીશ્વર આદિ પ્રભુ, ઋષભદેવ જિનરાય, નંદન નાભિ નરેન્દ્ના, વંદુ ૫ક્તિ પાય. ૨ સુખ દાતાર વારવાર. ૩ વિશ્વસેન કુળધર મણિ, દયાળુ મારી નિવારી માતની, વંદુ શાંતિ જિન તે સેાળમા, દિવ્ય ચક્ષુ દાતાર; પ્રેમે પદ પંકજ નમી, શરણુ ગ્રહું સુખકાર. ૪ નેમનાથ મતિ નિર્મળી, અણુનમ નમાવ્યા દેવ બાળ બ્રહ્મચારી રહી, ટાળી ની ટેવ. પ તીર્થંકર ગ્રેવિસમા, વામા નંદુન તેહ; પાર્શ્વ પ્રભુને પ્રણમીયે, ચિંતામણી સુખ જે. ૬ સિદ્ધારથ કુળના શશી, ત્રિશલા દેવી ન, ઈંદ્ર મળી ઉત્સવ કો, અધિકાધિક ઉછર્ગ. ૭ ચરમ તીર્થંકર જગવિભુ, મહાવીર ગુણુ નામ; શાસનપતિ સાહ્યમા, પ્રેમે કરું પ્રણામ. ૮ સયમ માર્ગ આદરી, કરી કરણી ભરપૂર માહિદ મહા મલ્લુ સમ, ક કર્યાં સૌ દૂર. ૯ ચાર તીર્થ શુભ સ્થાપીને, આપ્યું. સમકિત દાન, ભય જીવાને તારતાં, પ્રગટયું આત્મિક જ્ઞાન, ૧૦ કેવળ પદવી પામીને, વિચર્યા દેશ વિદેશ, સ્યાદ્વાદ રૂપ વાણીને, આપ્યા છે. ઉપદેશ. ૧૧ તે પ્રભુ પદ્મ પ્રણમી કરી, નમું ગુરુ ગુણવત, જ્ઞાન ગુણ આપ્યું મને, આણે ભવના અંત. ૧૨ ગુરૂ ગરવા ગુણુના નિધિ, ભર્યાં જ્ઞાન ભંડાર, આજ્ઞા શિરપર રાખીને, લખુ પટાવલી સાર. ૧૩ પ્રભુવીરની પાટ પર, જે જે થયા અણુગાર, અનુક્રમે અલેાકતાં, વિધવિધ થાય વિચાર. ૧૪ શાસ્ત્રોક્તસકલના થકી, કર્યો નામ પ્રકાશ; ભૂલચુક જો હાય તે, ક્ષમા તણી અરદાસ. ૧૫ પ્રાચીન જૈન ઇતિહાસને, સક્ષિપ્ત લખ્યા છે સાર, શાંત ભાવે વિચારવા, અપુંછું આ વાર. ૧૬ ઇતિહાસના, જે અભ્યાસી થાય, ગુણુને કેળવે, ઉરમાંય. ૧૭ સ્વધર્મ ના શ્રદ્ધા અ ઈચ્છા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy