________________
આલેાચના વડે ક્ષણિક વાદી નિહૅવ સમજવે.
વીરસ. ૨૨૯ : દશપૂર્વી નાગસેનાચાય થયા.
૨૪૨
""
,,
૨૪૫
૫
શુદ્ધ થઇ ગચ્છમાં
>
લળ્યા. એ ચેાથે અશ્વમિત્ર ' નામે
Jain Education International
દશપૂવી સિદ્ધાર્થોચા થયા. તેમણે પ્રથમ દ્રવ્યાનુમાગના ગ્રંથ રચ્ચે હતા. સાંભળવા પ્રમાણે તેના અમુક ભાગ મંગાળમાં છે. અને તે પરથી અનેક દ્રવ્યાનુયાગ લખી પ્રવૃત્તિ કરેલ છે.
શ્રી આ મહાગિરી મ.નું ગજેન્દ્રપુરમાં સ્વગગમન અને આર્ય સુહસ્તી મહારાજનું પદારાહષ્ણુ,
૧૦ દશમી માટે શ્રી આસુહસ્તી (બાહુલત્રામી) આવ્યા.
તે વાશ ગેાત્રી હતા. ૩૦ ના ગૃહવાસ પછી દીક્ષા ગ્રહણ કરી. ૨૪ વર્ષ સુધી શુદેવની સેવા ભક્તિ કરી. તેથી શુદેવે તેમને આગમાનું રહસ્ય આપ્યું. અને અહુ સૂત્રી કર્યા. પછી આચાર્ય પદવી મળી, તે પઢવી તેમણે ૪૬ વર્ષ સુધી પાળી. સંસારી જીવાપર મહાન ઉપકાર કર્યો અને ૧૦૦ વર્ષનું પૂર્ણ આયુષ્ય ભાગવી વીરાત્ ૨૯૧માં તે સ્વર્ગવાસ પામ્યા.
શ્રી આય સુહસ્તી સ્વામીના વખતમાં એક જાણવા ચેાગ્ય પ્રસંગ એ હતા કે, તેઓ એક વાર ફરતા ફરતા ઉજ્જયિની નગરીમાં આવ્યા. અને ત્યાં ‘ભદ્રા’ નામની એક શેઢાણીની વાહ શાળામાં આજ્ઞા લઈને ઉતર્યા. તે ભદ્રા શેઠાણીને ૮ એવતી સુકુમાળ ” નામના એક મહા તેજસ્વી પુત્ર હતા. તે બત્રીસ સ્ત્રીએ પરણ્યા હતા; અને અપાર સુખ સમૃદ્ધિ વચ્ચે જીવન વિતાવતા.
એક વખતે સંધ્યા સમયે અકાળ વિત્યા પછી, આસુહસ્તિ મહારાજ “ નલિની ગુલ્મ ,, નામના અધ્યયનના પાઠ કરતા હતા. તે પાઠ એવતીસુકુમાળે સાંભળ્યો; પૂર્વને સસ્કારી જીવ હાવાથી તે પાઠના શબ્દો કણેન્દ્રિયમાં પ્રવેશતાં તેની વિસ્મયતા વધતી ચાલી. અને જ્યારે તેણે પાતાનું ચિત્ત મનનમાં જોડયું, ત્યારે તેને સ્મરણ થઈ આવ્યું કે અહા! આવું સુખ પૂર્વ કાળે મેં કેાઈ સ્થળે જોયુ છે! એમ વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું તેને પ્રભાવે તેણે પૂર્વે ‘નલિની ગુલ્મ ’ નામક વિમાનમાં અનુભવેલું સુખ યાદ આવ્યુ. તેજ સુખ પુનઃ મેળવવાની તેને ઉત્કટ અભિલાષા થઈ. તરતજ તે પેાતાના મહેલમાંથી નીચે ઉતરી આચાર્ય મહારાજ પાસે આવ્યેા. અને વંદન કરી એલ્યાઃ-પ્રભુ ! આપ જે અધ્યયનના પાઠ કરતા હતા, તે ‘ નલિની ગુમ નામક વિમાનનું સુખ મેં પૂર્વ ભવે લાગવેલુ છે, એમ હું મને થયેલા જાતિ
,
For Private & Personal Use Only
www.jainelibrary.org