SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ મુરખ નર જાણે નહિ, ક્ષણ લાખેણે જાય; કાળ આચિંતે આવશે, શણુ કો નવી થાય. મકાન નં. ૪૬ છે. સાંભળવવા પ્રમાણે સંગ્રહસ્થાન કે અન્ય સ્થળે સોંપી દેવામાં આવેલ છે. ત્યાંથી પાછળના ભાગે થઈ, પાનબગાન પુલીસ હેપ્પીતાલ રોડ પર આવેલા નં. ૧૨ વાળા શેઠ લાલચંદ મોતીચંદના મકાનમાં જવું. (૫) ધાતુના પાર્શ્વનાથ, એક સ્ફટિકને નાના બિંબ ઘરદહેરામાં જુહારવા. પાછા મુખ્ય સડક પર આવી હેરીસન રોડ જતી ટ્રામ પકડવી. શહેરના ભિન્નભિન્ન માર્ગો ને નાના મોટા લત્તા પર આંખ દોડાવતા, બડા બજારનું ઝડપથી અવલોકન કરતાં, ‘ચિત્તરંજન એવન્યું' નામા દેશબંધુ દાશના સ્મારક પ્રતિ ઉડતી નજર ફેંકતાં માલીક સ્ટ્રીટ આગળ ઉતરી, સામેની ગલીમાં પસાર થઈ તલપટીમાં આવેલ શ્રી શાંતિનાથના વિશાળને શિખરબંધી દેવાલકમાં પ્રવેશ કરવો. મનોહર મૂર્તિના દર્શન કરી ઉપરના માળ પર સ્ફટિક બિંબ ત્રણ, નાના ગોખલાઓમાંના અન્ય બિંબ, અષ્ટાપદજીનું દહેરૂં ને વીશ સ્થાનક પટ, આરસની છત્રીવાળા રૂષભપ્રભુજીના દર્શન કરવા. બાંધણી આદિ સર્વ શેનિક છે. કાર્તિકી પૂર્ણિમાનો વરઘોડો, જે ઘણુ ઠાઠથી ઉજવાય છે. તે અહિંથીજ ચઢે છે. (૭) નજીકની બરનલ સ્ટ્રીટના છેડા પર, નં. ૪૮ વાળા મકાનમાં ચુનીબાબુનું શ્રી કેશરીયાજીનું ઘર દહે. (૮) કેનીંગ સ્ટ્રીટમાં ગુજજરાતી ઉપાશ્રયમાં પાછા ફરી શ્રી વીરજિનને જહારવા ત્રીજે મહેલે દહેરૂં, બીજે મજલે ઉપાશ્રય, સુંદર ગ્રંથસંગ્રહ, સાદાઈ એને સુંદર શવસ્થા. આ રીતે ચૈત્યપરિપાટી પૂર્ણ કરી જોવા લાયક સ્થાનો પ્રતિ દષ્ટિ ફેંકવી. ' (૧) શ્રી જગરીશચંદ્ર બોઝની લેબોરેટર-સરક્યુરલ રોડ. (૨) મ્યુઝીયમ યાને અજાયબ ધર, દુનિયાભરની એનેક વસ્તુઓને તેમાં વિપુલ પ્રમાણમાં સંગ્રહ છે. હિંદના તમામ સંગ્રહાલયોમાં આ અગ્રપદે છે. એમાં શ્રી વીરજિનની મૂર્તિ, સ્ફટિક બિબ ૨, સુખડનું ઘર દેરાસર, વિજળી તરીકે ઓળખાતો પથ્થર, ફલેક્ષ ટોન, ફાયરરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy