SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કુવા ઢાંકણું ઢાંકણું, ખેતર ઢાંકણ વાડ; ૩૯ બાપને ઢાંકણ છોકરો, ઘરનું ઢાંકણુ નાર. વૃક્ષો, જળપૂર્ણ તળાવ અને નજીકમાં વિરામસ્થાનો ઈ, મન કુદરતી શાંતિ અનુભવે એમાં શી નવાઈ? દેવાલય સાથેનો આ બધા વેગ એ અદ્વિતીયતારૂપ લેખી શકાય. (૩) મહાવીર સ્વામીની બાજુમાં શ્રેયાંસનાથ છે. આ દેહસં બીજા બગીચામાં છે. બહારના ભાગે કુંડ છે. કાંઠા પર દાદાજીના પગલાની છત્રી છે. વેત આરસના સુંદર દેહરામાં જિનકુશળસૂરિ ને જિનદત્તસરિનાં ચરણે છે. (૩) ચંદ્રપ્રભુજી, ઊંચા પગથિયાવાળું અને કાચના બારણાવાળું આ દહેરું પણ નજીકમાં જ છે. ગર્ભદ્વારની બાજુમાં તેમજ ઉપર દેવ-દેવી ને યક્ષોના ચિત્રો શોભે છે. આરસની બે શગવાળી છત્રીઓને આનંદ વેળા ફુકવા સારુ શંની એ આ તરફની વિશેષતા છે. દાદાજીના પગલા વિહોણું સ્થાન જવલ્લે જ જોયું ! અહીં ટ્રામ કે મોટર બસમાં બેસીને આવી શકાય છે. હવે શહેરના દેવાલયોની વાત કરીએ. (૪) ઈન્ડીયન મીરર માં આવેલું બાબુ પુરણચંદ્ર નહાથનું આદિજિનનુ બાજુમાં સ્ફટિકના ત્રણ બિંબ વચમાં શાંતિનાથ. બાજુમાં થઈ નીચે ઉતરતાં સંગ્રહસ્થાન જેવાનો જે લાભ સાંપડે છે, તે અપૂર્વવ છે જૂના લેખ, તાડપત્રો, ચિત્રપટો અને પુરાતન્ત્રના અભ્યાસીઓને તેમજ પ્રાચીન સંશોધકોને જાત જાતની માહિતી પૂરી પાડતું તેમજ ભૂતકાળને આલેખવામાં સહાયક બનતું ઘણુ સાહિશ નજરે ચડે છે. જુના સીકકા જુઓ કે પુરાતન કાળના ચિત્રકળા નિહાળો, બનાવટ ને રંગપુરણી ઊડીને આંખે વળગે તેવાં જ આખી તેમજ ખંડિત મૂર્તિઓ પણ વિપુળ સંખ્યામાં છે જેમાં શ્રી વર્ધમાન, ચિત્ત આકર્ષે છે. જૂના કાળના બખ્તર હથિયાર આદિ સાધનો પણ દર્શનીય છે. - ચિત્રોમાં સમ્રાટ અકબરની મરિયમ નામા રાણીનું પણ ચિત્ર છે. રાગરાગિણું પરના ચિત્રો ખાસ જોવા લાયક છે સંગ્રહસ્થાનવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy