SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કિરણ પ મુ. કુલ્યાકજ યાને જંગલમાં મગળ , ચેતરફ વિસ્તરેલા અફાટ પ્રદેશમાં કુપાકજીનુ ધામ આવેલુ છે. દૂર દૂરથી એના શિખર નજરે પડે છે. નિઝામશાહી બાંધણીને એ જોતાં ખ્યાલ આવે છે. ચાખડા ઘાટના શિખરે। અને ર્ગમડપ પણ ગાળને બદલે ચાખડા તથા વિશાળ જોઈ મન ઘડીભર પ્રસન્ન અની જાય છે. મૂળ નાયકના ગભારાની સમ દિશામાં ડાભા-જમણી એ ગભારા છે. એ ત્રણેમાં કંઈક સાંકડાસ તે અંધકાર વધુ ગણાય મૂળ નાયક શ્રી આદિજીની મૂર્તિ છે જે આ તરફના પ્રદેશમાં શ્રી માણિકય પ્રભુ ' તરિકે સુપ્રસિદ્ધ છે. તેમની દક્ષિણે ઉભડક આસન વાળા તે કાઈ અનેરૂ હાસ્ય કરતાં શ્રી મહાવીર સ્વામીના બિંબ છે, જ્યારે ડાબી બાજુએ ઔદાસિન્ય ભાવ ધારણ કરી રહેલ શ્રી અરિષ્ટ નેમીની મૂર્તિ છે. રંગ મંડપમાં ફરતાં મોટા ગાખલામાં ઉક્ત બિંબે જેવા જ બીજા ભિખે છે. વળી એક તરફ શ્રી પાર્શ્વજીનની કાયૅાત્સ કરતી સુંદર મૂર્તિ વ. આ મૂર્તિએ આકૃતિમાં તદ્દન નવિન ભાત પાડે છે. પગના પંજાના ભાગ સદિશામાં ન આવતાં ઉપર નીચે રહે છે. અર્થાત અધ પદ્માસનવાળા બિબ છે, જ્યારે દાદી આગલાના ભાગ તરી આવે છે. દેવાલયમાં પગ મૂકતાં જ પ્રેક્ષક કે ઉપાસકના મન ઉપર એવી તે અપૂર્વ છાપ પડે છે કે જેથી આત્મા ઉચ્ચ પ્રદેશમાં ઉડ્ડયન કરવાં માંડે છે, લેકવાયકા મુજબ આ દેવાલય તેમજ શ્રી માણિકસ્વામીની પ્રતિમા બે હજાર વર્ષથ પણ અધિક પુરાણી છે. એ પાછળ લાંખે! ઈતિહાસ છે. જાડા ચેાખડા થાંભલા તેવિશાળ એટલા તથા ત્રણુદ્ારવાળુ, ઉપર મિનારા ઘાટના નાનાં મેટા શૂંગાવાળુ, આ દેવાલય અત રમ્ય તે મનેાહર હૈાઈ, સાચેજ જંગલમાં મંગળ રૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy