SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - -- ---- - -- -- -- -- - २४ ગૌધન ગજધન બાજધન, એર રતન ધન ખાણ જબ આવે સંતોષધન, સબ ધન ધુલ સમાન. ચતરફ ફરતી ધર્મશાળા છે, નાને બગીચ પણ નજીકમાં જ છે. સામે “હીરાબાગ” તરીકે ઓળખાતો મોટો ભાગ છે કે જ્યાં સંથરા, નાળિયેરી આદિના પુષ્કળ વૃક્ષો ને ત્રણ પગથીઆવાળી જુની વાત પણ છે. નજીકમાં થોડા છુટા છવાયા આવેલાં છે. અહીં કઈ જણસભાવ મળતી નથી તેથી સિધુ સામાન સાથે લેતા આવવું લાભદાયી છે. હીરાબાગની બાજુના માર્ગે થઈ આગળ વધતાં બે માઈલ પર એક ટેકરી આવે છે. જે “સિદ્ધાંગુગુદા તરિકે ઓળખાય છે. શ્યામ પથ્થરની મોટી કરાડ પર ફણાવાળી શ્રી પાર્શ્વ પ્રભુની એક ઊભી મૂતિ, તેમજ બે બેઠેલી મૂર્તિએ કરેલી છે. પાસે એક દેવીની મૂર્તિ પણ છે. જોકે એ પર ઘસારો લાગે છે છતાં ધારીને જોનારને સુંદર તથા સ્પષ્ટ જણાય છે. પથરો પર પગ ટેકવી કરાડ સમિપ પુગી શકાય છે ઉક્ત મૂર્તિઓના શિરોભાગે એક વૃક્ષની છાયા પડે છે. આ બે માઈલનો માર્ગ પથરીયાળ હોઈ એવો તે ગહન છે. કે ચેતરફ નજર કરતાં બધે લીલા ખેતરોને છુટા છવાયા કુવાઓ જ નજરે ચડે છે. થોડા ઝુપડાં પણ અંતરાળે જણાય છે. એક વાર રસ્તો ભૂલ્યા કે જરૂર અથડાઈ પડાય ! વળ વસ્તીની ભાષા કાનડી હેવાથી કોઈપણ પ્રકારની માહિતી મેળવતાં બહુ મુશ્કેલી પડે છે. તે લોકો ગુજરાતી કે હિંદુસ્તાની સમજી શકતા નથી. જેવા જનારે ગાડા સાથે કિંવા ભોમીઓ લઈ આવવું સલાહ ભર્યું છે. બાર ગાઉએ બોલી બદલાય' એ ન્યાયે માત્ર ભાષામાં જ નહિં પણ નરનારીઓના પિોશાકમાં, ઘરની બાંધણીમાં ને વાહનના આકારમાં પણ ભિન્નતા જણાય છે. અલીર સ્ટેશનથી કુપા કછ ચારેક માઈલ છે. જવા સારૂ મોટર બસ તેમજ ગાડા મળી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy