________________
ધાર્મિક શિક્ષણમાં ત્યા કેળવણમાં પિતાથી બનતી મદદ આપતા આવ્યા છે અને તેમાં પણ લક્ષ્મીને સારો ઉપયોગ કરી લાભ લીધે છે.
આ ઉપરાંત અનેક જગ્યાએ તેઓશ્રીએ સખાવતે કરેલ છે. આજે આપણે તીર્થોમાં ભેજનશાળા થવાથી આવનાર યાત્રીકોને યાત્રામાં અપૂર્વ આનંદ આવે છે, નીશ્ચિતપણે યાત્રા થાય છે, કારણ કે આપણને પછી આરંભ સમારંભ કે રાઈ કરવાની માથાકુટ રહેતી નથી તે માટે આવા શુભ માગે લક્ષ્મીને સદવ્યય કરનાર પુન્યશાળી આત્માઓને અમારા લાખ લાખ વંદન હૈ જૈન શાસન જયવંતુ છે.
- એવા અનેક પુન્યશાળીએ અમર રહો જેમના સિદ્ધાંત એજ કે –
સર્વત્ર સુખી ભવતુ સાકા જગતના બધા પ્રાણીઓને સુખ હે આપણું સંસ્કૃતીને વફાદાર રહીને આપણી ફરજનું પાલન કરીશું તો જરૂર આત્મસંતોષ અનુભવશું. આવા જેઓશ્રીના વિચારે છે તે આજે પરમકૃપાળુ પરમાત્મા આવા મહાનુભાવેને અનેક શુભ કાર્યો કરી જૈન શાસન દીપાવવા શકિત આપે એજ પ્રાર્થના.
લી. સંઘ સેવક, ચંદુલાલ જે. ખંભાતવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org