________________
કિરણ ૩ જું શ્રી અંતરિક્ષના ધામમાં
ગામનું નામ સીરપુર છે. આકાલથી માલેગામ જતી શકે ૨૭ ગાઉ જવાનું છે, પછીના ત્રણ ગાઉને રસ્તે ખાડા ખચરાવાળો ને ખરાબ છે. ગાડા ઘોડાગાડી તેમજ મોટર બસેના સાધન આલોકમાં મળે છે. મોટર બસનું સાધન અનુકુળ છે, પણ ઠેઠ પહોંચાડવાની શરત કરવી. આ નાનકડા સીરપુરમાંજ ચમત્કારી એવા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ વિરાજમાન છે. વરાડ દેશમાંનું આ તીર્થધામ જેન જનતામાં સુપ્રસિદ્ધ છે. માર્ગમાં પાતુર ગામ આવે છે. અગાઉ ત્યાં દહેરૂં નથી. માત્ર ધર્મશાળા છે.
લોક વાયકા મુજબ રાજા રાવણે પિતાને પૂજવ સંબંધી નિયમ
પાળવા સારૂં વેલુંની આ મૂતિ બનાવી હતી. પૂજન બાદ સરોવરમાં પધરાવી સમય જતા બીંગલપુરના શ્રીપાળ રાજાના હાથમાં આવી ગાડામાં મૂતિને અદ્ધર લાવતાં શંકાથી રાજાએ પાછું વળી જોયું કે તરતજ મૂતિ થંભી ગઈ ને આકાશમાં અદ્ધર રહી તેથી અંતરિક્ષજી નામ પડ્યું. પૂર્વે ભાલાવાળા અશ્વાર નીચે થઈ પસાર થઈ શકત. સમય જતાં પ્રભાત ન્યુન થવા માંડયો. બેડું ભરી પનિહારી હેઠળ થઈ પસાર થતી તે પણ બંધ થયું. આજે તે માત્ર તળેથી અંગલુહાર નીકળી શકે છે ? બગિચો અને જુના મંદિરના ખંડિયેર છે તે જગાએ પૂર્વ વિશાળ મંદિરમાંન આ બિંબ હોવાનું નાય છે. હાલત તુટેલા કાટ. વચમાં ચાર જેડ પગલાં અને જીર્ણ મંદિરમાં દિંગબર મૂર્તિઓ પધરાવેલી છે. એ તરફ વિશાળ જગા છે, જેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org