SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ગેરીતા(વિજાપુર તાલુકા)નિવાસી ધર્માનુરાગી શેઠ શ્રી વાડીલાલ દેવચંદ UF જીવન ઝ ૨ મ ર પુE જેવી સાસના ગામ અનેકવિ દ્વારા ગુજરાત તેમજ મહાગુજરાત પ્રદેશ ધર્મ, કલા, વિજ્ઞાન, સાહિત્ય, સંસ્કાર, સેવાભાવ, Oા પપકાર માટે ભારતવર્ષમાં મેખરે રહ્યો છે. વ્યાપાર, ઉદ્યોગ સાહસ થા ફતેહ માટે ગુજરાતીઓ જાણતા છે. ગુજરાતની ધર્મભાવના ગામડે ગામડે મદીરે, ધર્મશાળા કે પાંજરાપોળ જેવી સાર્વજનિક ધર્માદા સંસ્થાઓ, તેની ભવ્ય ઈમારત દ્વારા ઓળખી શકાય છે. ગરવી ગુજરાતની ભૂમિ પર અનેક મહાન વિભૂતેઓએ જન્મ ધારણકરી પોપકાર, પરમાર્થ સ્થા ધર્મ જીવન જીવી જગત પર મહાન ઉપકાર કર્યો છે. આ ભૂમિ જીવંત તીર્થ ભૂમી છે, ને તેમાં વિજાપુર તાલુકામાં આવેલા ગેરીતા ગામના વતની શ્રીયુત દેવચંદભાઇ ધંધાર્થે મુંબઈ આવેલા તે પ્રસંગે, પુણ્યાગે, મુંબઈ શહેરમાં શ્રીયુત વાડીલાલભાઈને જન્મ સંવત ૧૯૪૧ મુંબઈમાં થયેલો, પણ સંજોગે આધીન નાની બાલ્યવયમાં તેમને તેમના પીતાશ્રીની તબીયત નરમ રહેવાથી, તેઓશ્રીને તેમના વતન (ગેરીતા) પાછું જવું પડ્યું અને તે પણ કુદરતને ન ગમ્યું ને કર્મની પ્રબળ સત્તાને વશ થઈ નાની બાલ્યવયમાં તેઓશ્રીના પિતાશ્રીને સ્વર્ગવાસ થવાથી તેઓના માથે સંસાર વ્યવહારને, આખા કુટુંબની જવાબદારી આવી પડી, આથી તેઓશ્રીએ ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખી પરદેશગમન કર્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy