SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ક્રોધી લોભી કૃપણ નર, માનીને મન અંધ; ચર જુગારી ચુગલનર, આઠે દેખત અંધ. મુંબઈના પરાઓ દિન-પ્રતિદિન મુંબઈનો વિસ્તાર, ક્ષેત્રફળ, તથા વસતિ વધતી જાય છે. આજે ઉત્તરમાં મુંબઈ છેક બોરીવલી સુધી ગણાય છે. પૂર્વમાં છેક થાણુ સુધી મુંબઈની હદ આજે લંબાઈ છે. સંખ્યાબંધ મલે, કારખાનાઓ, ઔદ્યોગિક વ્યવસાયો, ૭-૭ માળના સંખ્યાબંધ મકાને, રેલ્વે કારખાનાઓ, રેલ્વે વ્યવહાર આદિથી મુંબઈ ભરચક ભરાઈ ગયું છે. જેથી મુંબઈનો વિસ્તાર એક છેડાથી બીજા છેડા સુધી ગણતા લગભગ ૩૬ માઈલનો થાય છે. અને અહીં પહોંચવા માટે ઈલેક્ટ્રીક રેલ્વે ટ્રેને ૫૦–૧૦ મિનિટે દોડતી હોય છે. આ બધા પરાઓમાં જૈનેની વસતિ, દેરાસરે, ઉપાશ્રય આદિ બધું છે. જે યાત્રા કરવા માટે તથા દર્શન-પૂજનનો લાભ લેવા જેવું છે. બેરિીવલીમાં નવું દેરાસર શિખરબંધી બંધાઈ ગયું છે. બીજુ દેરાસર દોલતનગરમાં આચાર્ય શ્રી ભગવંત શ્રી અમૃતસૂરિશ્વરજી ઉપદેશથી બંધાયેલ છે. ક દીવાલીમાં એક દેરાસર હમણું જ તૈયાર થયું છે.. મલાડમાં શેઠ દેવકરણ મુલજીની સેનેટેરીમમાં સુંદર શિખરબંધી દેરાસર છે, જેનું કાચકામ બહુ જ મનોહર છે. બીજા બે દેરાસરો મલાડમાં છે. અંધેરી ગામમાં બેમાલ પર શ્રીસંઘનું દેરાસર છે. તેમજ બંગલાઓમાં ટેકરી પર, તથા મજબાન રોડ પર ઉદારત્ર્યરત શેઠ નગીનદાસ કરમચંદ સઘવીનું સુંદર ઘર દેરાસર, તેમજ ઈલિપુલ પર શેઠ અમૃતલાલ દોશીના બંગલામાં, સંધવી ચુનીલાલ લક્ષ્મીચંદવાળું ભવ્ય ઘર દેરાસરઆવેલું છે. વિલેપાલમાં પૂર્વ તથા પશ્ચિમમાં એક-એક દેરાસર છે. પાલમાં સેનેટરીયમ શેઠ ઘેલાભાઈ કરમચંદનું છે અને વીર્લીમાં વિશાલ ચેકમાં ભવ્ય શિખરબંધી દેરાસર શેઠ હીરાલાલ બકરદાસનું બંધાવેલું છે. શાંતાઝ, માહિમ, વાંદરામાં પણ સુંદર દેરાસર છે. બી, બી. દાદદમાં સ્ટેશનથી ઉતરી બે મિનિટના રસ્તામાં જ હામે ભવ્ય દેરાસર છે. તથા ચર્ચસ્ટ્રીટમાં (શ્રી આત્મકમલ લબ્ધિસૂરિ “જૈન જ્ઞાનમંદિર માં નેહાનું ઘર દેરાસર છે. જી. આઈ. પી માટુંગામાં શેઠ રવજ સેજપાલનું થા મનસુખલાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy