SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ જપ અરિહંતને, ગુરુ સેવો નિગ્રંથ; દયા ધર્મ પાળે સદા, એ મુક્તિ હો પંથ. સાત લાખ ખચી હમણું જ બંધાવેલ છે આવો ભવ્ય ઉપાછો કોઈ સ્થાને નથી ખરેખર તે માટે ફંડ એકત્ર કરવામાં ઉપદેશ આપનાર આચાર્યો શ્રી ધર્મસૂરિજી મહારાજ તથા શ્રી યશોવિજયજી મહારાજને આભારી છે. ને દેરાસરની પણ ચાલુ વર્ષમાં જ વૈ. સુ. ૧૦ (૨૦૧૮) દોઢસો વર્ષ પૂરા થતા હોવાથી, અપૂર્વ, ઉત્સવ ઉજવાય છે. હજારોની મેદની આકર્ષતું ગોડીજી તીર્થનો મહીમા અપરંપાર છે દેરાસર મેતીશા શેઠનું બંધાવેલ છે હાલતે દેવસૂર સંઘની પિઢી વહીવટ કરે છે તેના ટ્રસ્ટી શેઠ કેશવલાલ બુલાખીદાસ શા. તથા કાલીદાસ હરજીવન વગેરે છે બાજુમાં શ્રી મહાવીર સ્વામીનું દેરાસર છે નીચેના ભાગમાં શ્રી છનદત્તસૂરિ મંદીર છે તેમજ જેન શાશન પ્રભાવશાળી શ્રી ઘંટાકરણ મહાવીરની ચમકારી સૂતી છે તે હમેશા આંગી થાય છે ને આસ્તીકાને પણ અપૂર્વ શબ્દા છે ને હંમેશા દર્શન કરવા આવે છે બીજા માળ પર શ્રી મહાવીર સ્વામીનું દેરાસર છે ત્યાં હંમેશાં સ્નાત્ર પૂજા સંગીત સાથે ભણાવવામાં આવે છે તેમાં ચંદુલાલ ખંભાતવાલા શ્રીયુત નાનુભાઈ ઝવેરી તેમજ મણીલાલભાઈને મંડળના મેમ્બરો લાભ લે છે. તેમજ દેરાસરના મુખ્ય ટ્રસ્ટી શ્રીયુત ઝવેરચંદ કેસરીચંદ મૂખ્ય છે તેની બાજુમાં શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર છે. જે બીજા Oા ત્રીજા માળ પર છે આ દેરાસરમાં વધારે મારવાડી ભાઈ પૂજા સેવા કરવા આવે છે ત્યાંથી આગળ ચાલતા ભીંડીબજારમાં શ્રી શાંતીનાથજીનું દેરાસર છે, આ દેરાસર વિશાળ તેમજ ભવ્ય છે. પાછળના ભાગમાં ઉપાશ્રય છે શ્રી સાગર સંઘના જમણવારો પર્યુષ માં આ સ્થળે જ થાય છે તેમજ રાધનપુરી ભાઈ ઓ તરફથી હાલમાં અત્રે ભોજનશાળા ચાલે છે. ટ્રસ્ટીઓ શેઠ રમણલાલ દલસુખભાઈ મા શેઠ જીવતલાલ પ્રતાપસીંહ છે બાજુમાં શ્રીનેમીનામજીનું દેરાસર આવેલ છે અને દેરાસરમાં બીજા દેરાસરો કરતા ન્હાવા ધોવાનું વધુ અનુકુલતા છે દેરાસરના મુખ્ય ટ્રસ્ટીઓ ઝાલાવાડના છે તેમજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy