SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - ધન વિના નિધન દુઃખી તૃષ્ણવંત ધનવાન કૌન સુખી સંસારમાં, સબ જગ દેખા છાન કાર્યકર્તાઓ શેઠ જેઠાલાલભાઈ તેમજ શા. જમનાદાસ મોનજી વગેરે મીલનસાર સ્વભાવના છે પાછળના ભાગમાં રમણીય નૂતન ઉપાશ્રય છે ને ચાર્તુમાસ માટે મુનિ મહારાજે પધારે છે, ગુલાલવાડીના નાકા પર શ્રી ચીંતામણું પાર્શ્વનાથ ભગવાનનું રમણીય નાજુક દેરાસર છે બાજુમાં દીગંબરાનું દેરાસર છે તેમજ ઝવેરી બજારમાં શેઠ નગીનદાસ ફુલચંદ ઉસ્તાદનું નાજુક નાનકડું રમણીય શ્રી મહાવીર સ્વામીનું દેરાસર છે, આ દેરાસરજીના મૂળ નાયક શ્રી સંપ્રતી મહારાજના પ્રાચીન વખતના છે, બીજુ દેરાસર શ્રી મહાજન એસેસીઅનમાં ગણેશમળ શોભાગમળનું શ્રી પાર્શ્વનાથ પ્રભુનું દેરાસર છે. સેન્ડસરેડ પર શ્રી ચંદ્ર પ્રભુ સ્વામીનું દેરાસર અતી મણીય. દેવવિમાન જેવું છે. અત્રે દેરાસરમાં હમેશા શ્રી ચંદ્રદીપક સ્નાત્ર મંડળ તરફથી સ્નાત્ર પૂજા ભણાવવામાં આવે છે તેમાં શ્રીયુત રતીલાલ બાલાભ ઈ ત્યા શેઠ સોમચંદ ચુનીલાલનો સારો સહકાર છે. મંડળ દર વર્ષે યાત્રાના પ્રેગ્રામ ગોઠવે છે. ભૂલેશ્વર લાલબાગમાં મધ્ય ચોકમાં -મોતીશા ચેરીટીટ્રસ્ટનું શ્રી ભરાવીર સ્વામીનું મંદીર હમણ વિ. સં. ૧૯૯૫ ની સાલમાં બંધાધું ભવ્ય ત્યા રમણીય છે મૂળનાયક શ્રી મહાવીર સ્વામીજીના બીબ સુપ્રસન્ન તેવા જ તેજસ્વી છે ગુજરાતના પાટણ બાજુના ગાભે ગામમાંથી પ્રતિમાજી અહીં લાવવામાં આવ્યા છે જામનગરવાળા શેઠ લાલજી હરજીએ આ દેરાસર બંધાવેલ છે લાલ આગની અંદર સુંદર નાજુક ચિંતામણું પાર્શ્વનાથનું મંદીર છે. આ ઉપરાંત ભાત બજારમાં શ્રી આદીશ્વર ભગવાનનું હમણાં જીર્ણોદ્ધાર થવાથી સુંદર શેભતું દેરાસર આવેલું છે. આ બન્ને દેરાસરમાં બીજા-તેમજ ત્રીજા મજલે પ્રભુજી બિરાજમાન છે. મુંબઈ વ્હોટે ભાગે દેરાસરમાં પહેલા મજલે-(ગૂજરાતના રિવાજ મુજબ બીજા મજલે) તથા બીજ મજલે પ્રભુજી બિરાજમાન છે. લાલબાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy