________________
શ્રી જિનવરમુખાસિની, જગમેં યેાતિ પ્રકાશ; સરસ્વતિ ભાત કૃપા કરી, પૂરે વહિત આશ
હશે ? મારવાડ, મેવાડ, માલવા, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, અંગાલ, યુ.પી, સી, પી, આદિ બધાયે પ્રદેશેાના જૈને વ્યાપારવ્યવસાયના કારણે અહિં સ્થાનિક વવાટ કરીને રહેલા છે. મુંબઈ શહેરના તિહાસ દશ કે નવ દાયકાથી જૂનો નથી. આજથી ૧૦૦૧૫૦ વર્ષ પહેલાં ન્હાનું માછીમારેાની વસ્તીવાળું આ ગામડુ; આજે તે! દરેક રીતે સમૃદ્ધ બની ચૂકયુ છે. અંગ્રેજો હિંદમાં આવ્યા પછી તેમણે પોતાના વ્યવહાર આદિને ખીલવવા તથા દેશ-પરદેશને દરિયાઈ વ્યવહાર જાળવવા આ શહેરને ખીલવવા માંડયુ, આ મુંબઈ તે ધડવામાં જૈન સમાજના પણ કાળે! ન્હાનાસૂતા નથી. મુલ્કમશહુર દાનવીર મેાતીશા શેઠ, સાદાગર શેઠ પ્રેમચંદ રાયચંદ આદિ નરરત્નોની પુરૂષા સાધનાએ અલખેલી મુંબઈ ગરીની પ્રતિષ્ઠાના પાયા પૂર્યો છે. જો કે આજે હવે મુંબઈમાં જૈતાને કે વ્યાપારી સમાજને વ્યાપાર-ઉદ્યોગમાં પહેલી કેટલી અનુકુલ તા રહી - થી. છતાયે મુંબઈના “જારામાં જૈન વ્યાપારીઓના હજુયે વસ્વ, લાગવગ તેમજ પ્રતિષ્ઠા છે. તેમાં આજે શેડ માણેકલાલ ચુનીલાલનુ નામ અત્રીય-સ્થાને છે
જૈન દેરાસરા—અહી શહેરના મધ્ય ભ ગમાં પાયની પર શ્રી ગાડીપાશ્વનાથનું મંદીર પ્રાચીન ભવ્ય ત્થા રમાય છે ઉપરના મજલે ત્યા ત્રીજે માળે પ્રતીમાજી છે નીચે પેટી છે. મંદિરના મૂળ નાયક વી ગાડીપાર્શ્વનાથજીની પ્રતિમા ભવ્ય ત્થા પ્રાચીન છે ( અત્રે દેરાસરમાં ઈલેકટ્રીક વપરાતી નથી.
મુંબાઈ શહેરના તીર્થાધિપતિ ગાડીપાનાથજી ગણાય છે. શહેરના બધા જૈના ભક્તિ ભાવ પૂર્વક ગાડીજી દર્શને આવતા હાય છે, પાછળ પાંચ મજલાવાળા નૂતન ઉપાશ્રય લગભગ રૂપીયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org