SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ --- - છે કે, ' i : : - કિરણ ૧ લું મુંબઈ બંદર કા મંગળાચરણ મંગળ કારી છે સદા, ગેડીપાર્શ્વનાથજી મહારાજ સ્તવન કરૂં હું સર્વદા, પુરણ કરશે કાજ મુંબઈ–સમગ્ર હિંદનું આદિતીય વ્યાપાર ઉદ્યોગનું મથક તથા દરિયાપારના દેશને વ્યવહાર સાધનોથી સાધનારૂં શહેર એટલે મુંબઈ ચોરાશી બંદરને વાવટે આટલા જ કારણે મુંબઈ ગણાય છે. દુનિયાની બધીયે પ્રજા મુંબઈ શહેરમાં જોવા મળે છે, એમ કહીએ તો કદાચ અતિશયોક્તિ નહિ લેખાય. અનેકવિધ રાજકીય, સામાજિક કે ધાર્મિક પ્રવૃત્તિઓનાં આંદોલને અહિં જ આરંભ પામીને પ્રાયઃ દેશ-દેશ, ગામે-ગામ ફેલાઈ શકે છે. દિલ્હી. કલકત્તા રાજધાની કે વસતિના મહત્વવાળાં શહેરો હિંદમાં ગણાતા હોય. છતાં મુંબઈનું મહત્ત્વ અનેક દૃષ્ટિએ વધી જાય છે. જેનાની વસ્તી છેલ્લી ગણત્રી મુજબ મુંબઈમાં લગભગ ૫૦-૭૫ હજાર આશરે કદાચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy