SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ કિરણ ૨૮ મું જોધપુર જોધપુર મારવાડ જંકશનથી પાલી થઈને જતી રેલ્વે લાઈનમાં જોધપુર જવાય છે. જેનોના ઘર ૨૦૦૦ છે. પણ તેમાં જુદા જુદા પંથના લેકે છે. મૂર્તિપૂજકના ૫૦૦ ઘર છે. જોધપુરમાં ૧૦ જિનમંદિર છે ૧ શ્રી આદિનાથજી ૨ શ્રી શાંતિનાથજી ૩ શ્રી સંભવનાથજી ૪ શ્રી પાર્શ્વનાથજી: ૫ શ્રી મુનિસુવ્રત સ્વામી જેમાં સ્ફટિકની સુંદર સફેદ મૂર્તિ છે. ૬ ગોડી પાર્શ્વનાથ ૭ શ્રી કુંથુનાથ ૮ શ્રી શાંતિનાથનું મંદિર જેને રાણીસાગરનું મંદિર કહે છે. ૯ શ્રી ચિંતામણિ પાશ્વ નાથજી જેમાં શાંતિનાથજી અને સફેદ રત્નની સ્ફટિકની પ્રતિમાજી દર્શનીય છે. આ મંદિર સૌથી મોટું અને દર્શનીય છે. ૧૦ મેરબાગમાં પાર્શ્વનાથજીનું મંદિર છે. શહેરથી ત્રણ માઈલ દૂર ગુંરાંજીનું મંદિર છે. જેમાં મૂળનાયક ભગવાન પાર્શ્વનાથજીની સુંદર મૂર્તિ છે. બે મોટી ધર્મશાળા તથા ઘણું ઉપાશ્રયે છે. જેસર મેર મારવાડના લૂણું જંકશનથી સિંધ– હૈદ્રાબાદ જતી ટ્રેઈનમાં બાડમેર સ્ટેશન આવે છે. બાડમેરથી જેસલમેર જવા માટે મોટર. હમેશાં નિયમિત મળે છે. બીજો રસ્તો મારવાડ રાજ્યની જોધપુર સ્ટેટ રેલ્વેના પિકરણ સ્ટેશનથી પણ મેટર જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy