________________
કમે રામ વસ્યા વનવાસે, સીતા પામે આળ; ૨૮૭ કમે લંકાપતિ રાવણુનું, રાજ્ય થયું વિસરાળ.
ફૂટ ઊંચી બન્ને બાજુના ગાખમાં છે. મુખ્ય મંદિરના સામેના ઝરૂખામાં શ્રી ગૌતમસ્વામીની સુંદર આરસની મૂર્તિ છે. મુખ્ય મંદિરની બહારની ભ્રમતીમાં બન્ને બાજુ ચાર ચાર દેરીઓ છે જેમાં એકમાં આચાર્યની પ્રતિમા, એકમાં અધિષ્ઠાયિકા દેવી, એકમાં નાગદેવની મૂર્તિ અને આકીની દેરીમાં જિનેશ્વર પ્રભુની મૂતિઓ છે.
4
એશીયાજીના પૂર્વોત્તર ખૂણામાં એક નાની ટેકરી ઉપર શ્રી સચ્ચાઈયા ' માતાનું મંદિર છે. ઓસવાલાની ઉત્પત્તિનું મૂળસ્થાન આ એશીયા નગરી છે, અને આ તેની કુળદેવી છે.
એશીયામાં જેનેના એ–ત્રણુ ધર જ છે.
ગામમાં શ્રી મહાવીર પ્રભુનુ મંદિર તથા માટી ધર્માંશાળા છે. ઉપરાંત કારખાનું, લાઈબ્રેરી, રત્નાશ્રમ જ્ઞાન ભંડાર વગેરે છે.
અહીં શ્રી વર્ધમાન જૈન વિદ્યાલય-શિક્ષણ સંસ્થા છે. જેમાં ૧૨૫ જેટલા વિદ્યાથીઓ છે મધર દેશમાં આ સંસ્થા પ્રસિદ્ધ છે. સુંદર કાય કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org