________________
૨૮૬ કાળે દુધ થકી દહિં થયા, કાળે ફળ પરિપાક;
વિવિધ પદારથ કાળ ઉપજાવે, કાળે સહુ થાય ખાખ.
અહીં દરવર્ષે આસે શુદ્ધિ દશમે મેાટા મેળા ભરાય છે. તેમજ પોષ દશમે પણ આઠમ-નામ દશમને મેળા ભરાય છે. એકપણ જૈનનું ઘર નથી. બન્ને મદિને ફરતા કિલ્લા છે. વિશાળ ધર્માંશાળા છે.
પાછા ક્રૂરતાં મેરટા સીટી જોવા જેવુ છે. મેરટામાં ૧૪ જીનમદિર છે. અહીં એક પ્રાચીન જ્ઞાનભંડાર છે. માટે ઉપાશ્રય છે. મહાત્મા આનંદઘનજી મહારાજને ઉપાશ્રય છે. અહીં તેમનું સ્વ ગમન થયું હતું. ગામ બહાર બગીચે છે.
આશીયાજી
જોધપુર રેલ્વેના એશીયા સ્ટેશનથી એશીયા જવાય છે.
ભીન્નમાલ નગરમાં ભીમસેન નામે પ્રતાપી રાજા હતા. તેને શ્રીપુંજ અને ઉપલદેવ બે પુત્રા હતા. એ ભાઈએ મતભેદના કારણે જુદા પડથા. ઉપલદેવે મ`ડેવરની પાસે ઉપદેશ અથવા એશીયા નગરી વસાવી. એક વખત શ્રી રત્નપ્રભસૂરિ પાંચસે શિષ્યા સાથે અત્રે પધાર્યાં લુણાદ્રિની પહાડીમાં ધ્યાન ધરવા લાગ્યા. સૂરિજી મહારાજનું તપધ્વાન-જ્ઞાન અને ઊજ્જવલ ચારિત્ર જોઈ તે રાજા-પ્રજા સૂરિજીના અનુરાગી બન્યા. એકવાર રાજપુત્રને સ`સ્યા. સૂરિજીએ શાસન પ્રભાવનાનું નિમિત્ત જાણી રાજપુત્રનું ઝેર ઉતાર્યું. આથી ક્રિત થઇ રાજાએ અને પ્રજાએ જૈનધર્મ સ્વીકાર્યો. આચાર્યશ્રીના ઉપદેશથી ત્રણ લાખ ચેારાશીહજાર રાજપૂતાએ જૈન ધ ગ્રહણ કર્યાં. રાજમત્રી ઉRsડે. શ્રી વીરપ્રભુનું ભવ્ય ગગનચુમ્મી જિનમંદિર બંધાવ્યું શ્રી વીરપ્રભુની વેળુની સુંદર પ્રતિમાની. શ્રી રત્નપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી. આવી રીતે ૨૪૦૦ વર્ષ પૂર્વેનું આ મંદિર છે વારંવાર છોદ્વાર પણ થયા છે.
મંદિર ભવ્ય અને દર્શનીય છે. શ્રી મહાવીર ભગવાનની પ્રતિમા ૨૫ ફૂટની છે. રંગમંડપમાં શ્રી ઋષભદેવજી ભગવાનની એ પ્રતિમા ઢા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org