________________
કિરણ ૨૫ મું
રાતા મહાવીર એરણપુરા સ્ટેશનથી ૧૪ માઈલ દૂર વિકટ પહાડીઓની વચ્ચે આ તીર્થસ્થાન આવ્યું છે. અહીં સુંદર પ્રાચીન જિનાલયનું ભવ્ય મંદિર છે. ભગવાન મહાવીર દેવની સુંદર લાલ રંગની રહ્યા હાથ ઉંચી ભવ્ય મૂર્તિ મૂળનાયકની છે.
વિદગ્ધરાજાની ગુરૂ શ્રી બલિભદ્રજીની આચાર્યપદવી આ મહાન નગરીમાં થઈ હતી. ત્યાર પછી તેઓ વસુદેવસૂરિના નામથી પ્રસિદ્ધ મહાવીર પ્રભુના મંદિરમાં હસ્તિકુંડી ગચ્છના આચાર્યની મૂર્તિ બિરાજમાન છે.
હસ્તિકુંડીમાં પિતાના ગુરૂના ઉપદેશથી વિદગ્ધરાજે પિતાની ઉજવળ કીતિને જીતનાર એવું ગગનચુમ્બી મંદિર બનાવ્યું હતું.
હાલ આ પ્રાચીન મંદિરને જીર્ણોદ્ધાર થાય છે, એકવાર આ પ્રદેશમાં સેંકડે મંદિરના ઘંટ વાગતા હતા.
આ નાની પંચતીર્થીમાં સ્વરૂપગંજ, નીડા, દીયાણું, લોટાણું, નાંદીયા, બામણવાડા, પીડવાડા, અમરી, પુના, પીંડવાડા આવી નાણું બેડા થઈ મોટી પંચતીથની યાત્રા કરવા જવું જોઈએ. એમાં ફાલના સ્ટેશનથી વરકાણુ, નાડેલ નાડલાઈ, ઘાણેરાવ, મૂછાળા મહાવીર, સાદડી થઈ રાણકપુર થઈ પુનઃ સાદડી આવવું. ત્યાંથી વિજાપુર પાસે રાતા મહાવીર તીર્થની યાત્રા કરવી.
સુવણગિરિ એરણપુરા સ્ટેશનથી ૩૮ માઈલ દૂર જાલેર પાસે જ સુવર્ણગિરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org