________________
૨૭૬ દલિત મેં હે દે લતા, માને સાચી વાત;
આવત તો ચિંતા કરે, જાવત મારે લાત. ગામ એક માઈલ દૂર છે. રસ્તો જંગલનો પહાડી છે. ભોમીઓ લઈને જવું જોઈએ. ઉપાશ્રય-ધર્મશાળા તથા શ્રાવકોના ઘર ડાં છે.
સુપ્રસિદ્ધ નાણાકીય ગચ્છની ઉત્પત્તિ આ નાણું ગામથી થયેલી છે.
અહીં એક મંદિરની પિળ હતી. હાલ બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. મંદિર પ્રાચીન પણ અધૂરું છે. ઓસવાળ તથા બ્રાહ્મણેમાં વિખવાદ થવાથી એસવાળો ગામ ખાલી કરી ગયા. એક ગધેડાના આકારને પત્થર બનાવી તેમાં લખ્યું છે કે કોઈ ઓસવાળ ન રહે.
બ્રાહ્મણોએ મંદિર કબજે કરી શિવાલય બંધાવ્યું જેનેએ જોધપુર રાજ્યમાં કાયદેસર લડત ચલાવી અને મંદિરનો કબજો મેળવ્યો.
આ મંદિરમાં મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની બદામી રંગની રા હાથની મોટી સુંદર પ્રતિમા છે. પ્રતિમાજીની ચારે તરફ સુંદર પરિકર સહિત તોરણ બન્યું છે તેમાં સુંદર કારીગરી છે. નાણું એકવાર મેટું સમૃદ્ધશાળી પ્રસિદ્ધ શહેર હતું.
બેડા બેડા નાણુથી ત્રણેક ગાઉ દૂર છે. અહીંના લેકે ભાવિક અને ધર્મપ્રેમી છે. સુંદર બાવન જિનાલય છે. ધર્મશાળા, ઉપાશ્રય અને લાઈબ્રેરી પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org