________________
૨૯૪ હેન પદારથ હેત હે, વિસરી જાય સબ શુદ્ધ;
જેસી લખી નસીબમેં, તૈસી ઉપજે બુદ્ધ
રહેલા અને કંડસ્થળમાં પધાર્યા હતા. તેમની સ્મૃતિરૂપે આ તીર્થ
સ્થાપિત થયું હતું. શ્રી મહાવીર સ્વામી પધાર્યા તેજ સાલમાં અહી મંદિર બન્યું અને શ્રી કેશીએ પ્રતિષ્ઠા કરાવી તેવો ઉલ્લેખ છે. તેરમી શતાબ્દીમાં આ સ્થળ મહાતીર્થરૂપે પૂરેપૂરી ખ્યાતિ પામ્યું હતું. અહીંના શ્રાવકે મહા ધનાઢ્ય, ધર્મપ્રેમી અને શાસનતીર્થના અનુરાગી હતા. આ પ્રદેશમાં ભગવાન મહાવીરદેવનું ઘણું મહાભ્ય છે.
શ્રી જીરાવલા પાર્શ્વનાથ આબુ રેડેથી મોટર રસ્તે અણુદરાથી જીરાવલા જવાય છે. ગામ બહાર સુંદર બાવન છનાલયનું મંદિર વિશાળ ચેક અને ધર્મ -શાળા છે. આ ગામની ચારે તરફ પહાડી છે. પહાડના ઝરણાંથી આ પ્રદેશ લીલમ લીલું રહે છે,
મૂળ મંદિરમાં તીર્થકર નેમીનાથજીની મૂર્તિ છે. બંને બાજુ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની મૂર્તિ પ્રાચીન અને ભવ્ય છે.
મારવાડમાં બ્રાહ્મણપુર નામનું મેટું શહેર હતું. આ નગરમાં ધાધલ નામના શ્રેષ્ઠીની ગાય હંમેશા સેહીલી નદીની પાસે રહેલા પહાડની ગુફામાં જઈને દુધ ઝરતી હતી. શેઠને સમાચાર મળતાં આáય થયું. શેઠને સ્પન આવ્યું. ગાય દુધ ઝરે છે ત્યાં શ્રી પાર્શ્વ નાથ ભગવાનની મૂર્તિ છે. દેવાધિદેવની પ્રભાવના થાય તેમ તું કર. સવારના શેઠ ત્યાં જઈ જમીન ખોદાવી તો મૂર્તિ નીકળ્યાં. જીરાપલ્લી ગામના માણસો આવી પહોંચ્યા. બંને ગામના લેકે વિષે વિવાદ થયો. ડાહ્યા માણસોએ રસ્તો કાઢો. રથને એક બળદ બ્રાહ્મણપુરને જેડ અને એક જીરાવલાને જોડે. એ બે બળદ જ્યાં જાય ત્યાં પ્રભુજી પધરાવવા. બળદ રથને જીરાપલ્લી તરફ લઈ ચાલ્યા. જીરાવાલાના મહાજને આનંદપૂર્વક પ્રભુજીને નગરમાં પ્રવેશ કરાવ્યો. છે. એકવાર મુસલમાનની સેના ચડી આવી. અધિષ્ઠાયક દેવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org