________________
જામે જિતકી બુધ હે, ઈતના કહ બતાય; ૨૬૩ વાકે બુરા ન માનીએ, જ્યાદ કહાંસે લાય.
૧ શાંતિનાથ ભગવાનું પણ વિશાળ અને ભવ્ય છે. અંદર છતમાં સુંદર મનહર કારીગરી કેરોલી છે. શ્રી શાંતિનાથની પ્રતિમા ઘણું જ પ્રાચીન અને સંપ્રતિરાજાના સમયના હોય તેમ જણાય છે.
શ્રી પાર્શ્વનાથનું મંદિર પણ વિશાળ અને મનોરમ છે. છતમાં અદ્દભુત કેરણી. વિવિધ આકૃતિઓ, ખંભા, કમાને, તરણ વગેરે જોવા જેવો છે.
શ્રી નેમિનાથ ભગવાનના મંદિરની પશ્ચિમ બાજુએ શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર છે. મુખ્યદ્વાર કોતરકામવાળું છે.
અંબામાતાનું મંદિર પણ જૈનમંદિર હશે તેમ લાગે છે. શ્રી નેમનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી અંબાજીમાના છે. આબુ ઉપર, વિમશાહે અંબાજીનું મંદિર બંધાવ્યું છે તેથી આ અંબાજીનું મંદિર જનમંદિર હોવાની શક્યતા છે.
મેટા પોસીનાજી અત પ્રાચીન તીર્થ ઈડરની ઉત્તરે અને મેવાડ-મારવાડની સરહદ પર આવેલું છે. અહીં પ્રાચીન સુંદર મંદિરે છે. શ્રી મહાવીર સ્વામી, શ્રી નેમીનાથ તથા શ્રી પાર્શ્વનાથ અને શ્રી શાંતિનાથના મંદિરે મુખ્ય છે. શ્રી મહાવીરુ સ્વામી સિવાયના ત્રણ મંદિરો એકજ કમ્પાઉન્ડમાં આવેલાં છે.
આચાર્ય વિજય દેવસૂરીજી સંઘ સાથે કુંભારીયાજીની યાત્રા કરી પિસીનાજી પધાર્યા હતા અને ત્યાંના પ્રાચીન પાચ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
મહાતીર્થ મુંડસ્થળ છદ્માવસ્થામાં ભગવાન મહાવીર વિહાર કરતાં આબુ તલાટીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org