________________
કિરણ ૨૩ મું
આરાસણ–કુંભારીયાજી
આણુ પાસે આવેલા અબાજીના પ્રસિદ્ધ દેવસ્થાનથી દોઢ માઈલ દૂર કુભારીયા ગામ તે જ આરાસણ્ તી. અહીં જૈનેાના પાંચ ભવ્ય સુંદર મંદિરે છે. આ મર્દિની કારીગરી તથા બાંધણી આમુના મદિરાને મળતી છે. અહીં આરસ્તી માટી ખાણુ હશે અને તેનાથી આયુ—ચદ્રાવતી–કુભારીયાના મંદિશ બંધાવ્યા હશે.
કહેવાય છે કે વિમળશાહે ૩૬૦ મદિશ બંધાવ્યાં હતાં પણ અંબાજી માતાના શ્રાપથી કે જવાળામુખીથી તેને નાશ થયા છે.
શ્રી નેમીનાથનું મંદિર માટુ અને વિશાળ છે. તેને ત્રણ માળ છે. મ'દિરનું શિખર તરંગા મંદિર જેવું છે. તેારણે તે કમાને વિમભશાહના મદિરા જેવી કાતરણીવાળી છે.
શ્રી નેમિનાથના મંદિરથી પૂર્વમાં શ્રી મહાવીર ભગવાનનું મંદિર છે. મ ંદિર ઘણું જ મજબૂત ને સુંદર છે. રંગમંડપની છતમાં બહુ જુ સુંદર બારીક કારણી છે. તીર્થંકરના સમસવરણના દેખાવે, શ્રી તેમનાથજીની જાનનું દૃશ્ય, સાધુએની દેશના, ભરતચક્રી અને બાહુબળીનુ યુદ્ઘ વગેરે મનેાહર દશ્યા હુબહુ આલેખેલા છે.
શ્રી શાંતિનાથ ભગવાનનું પણ મદિર પણ વિશાળ અને ભવ્ય છે. અંદર છતમાં સુંદર મનેાહર કારીગરી કારેલી છે. શ્રી શાંતિનાનાથની પ્રતિમા ઘણાં જ પ્રાચીન અને સંપ્રતિરાજાના સમયના હ્રાય તેમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org