________________
પુણ્યે સવિ સંપદ્ મીલે, પુણ્યે લીલ વિલાસ; ૨૫૯ ઋદ્ધિ વૃદ્ધિ પ્રત્યે ઘણી, પુન્યે પહોંચે આશ. શિલ્પકળાને અપૂર્વ નમૂને છે. સમસ્ત ગુજરાતના અપૂર્વ ગૌરવની પ્રતિભારૂપ આ કળામક સદિશ છે.
લુણીગવસહીમાં પણુ અપૂર્વ કારીગરીને ખજાના ભર્યો છે. દેરાણી જેઠાણીના કળામય ગેાખ સિવાય નવ ચાકીના મધ્યતા ગુંબજ રંગમંડપને વગલે ગુંબજ, ભલતીના ગુ’ખજમાં કૃષ્ણજન્મ તથા કૃષ્ણ ક્રીડાના દ્રશ્યો, નવમી દેરીના ગુબજમાં તેમનાથ ભગવાનનું સમવસરણ અગ્યારમી દહેરમાં તેમનાથ ભગવાનની જાનનુ દ્રશ્ય પાર્શ્વનાથ, સુપાર્શ્વનાથ તથા શાંતિનાથ વગેરેના કલ્યાણાના દ્રશ્યા જોવા લાયક છે. આ મંદિર ૧૨૩૧ માં રૂપિયા બાર રોકડ તે ત્રેપન લાખના ખર્ચે હતું. પાસે જ ભામાશાહનું મંદિર છે. આ મંદિરમાં પિત્તળ વગેરે ધાતુંની મૂર્તિ હોવાથી પિત્તળહર મદિર કહેવાય છે.
ચોથું મદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. આ મંદિર ત્રણ માળનું વિશાળ છે. ત્રણે માળમાં ચૌમુખજી છે. ત્રીજા માળ ઉપરથી આયુનું પ્રાકૃતિક દ્રશ્ય સુંદર દેખાય છે. ગભારાની બહાર ચારે બાજુ સુંદર નકશી છે.
વિમળવસહીની બહાર હસ્તિશાલીની પાસે સુ શ્રી મહાવીરસ્વામીનું મંદિર છે. આ મંદિર નાનું તથા સાદુ છે.
આબુના પ્રસિદ્ધ તીર્થસ્થળા :-આબુના પહાડ ઉપર વનસ્પતીએ વૃક્ષો તથા કીમતી એઔષધીએ! રહેલી છે આબુ કેપમાં તથા આજુ-બાજુ જૈને ના ધર્મસ્થાને તેમજ જાહેર સ્થાને આવેલા છે. જેમાં નખીતળાવ, સનસેટપેાંઇટ પાલનપુર પાટ, અનુદાદેવી, ગૌમુખ, દેવતળાવ, તેમજ હેાસ્પીટલ સ્ટેટના બંગલાઓ, રજપુતાના કલબ હાઈસ્કુલ ઈત્યાદિ જાહેર સ્થળેા ગણાય છે. ઉત્તર બાજુ અજમરા જવાના રસ્તા છે જે પણ રસ્તા જેવા છે આણુતાની વ્યવસ્થા શ્રી કલ્યાણજી પરમાનંદની પેઢીના નામે સીરાહીનેા સંધ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org