________________
૨૫૮ ખાના ચલના સેવના, મિલના વચન વિલાસ;
ન્યું જ્યુ પાંચ ઘટાઈએ, ત્યાં ત્યાં ધ્યાન પ્રકાશ. તીર્થકર દેવના સમવસરણે બાર પર્ષદા, સાધુ-સાધ્વીની બેઠકે, વ્યાખ્યાન સમયનાં દ્રશ્ય ભરત બાહુબલી બુદ્ધ, ઋષભદેવજીનું પારણું, તક્ષશિલા, અયોધ્યા, દીક્ષા મહોત્સવ, મહા ભારતના યુદ્ધ પ્રસંગે વગેરે અનેકવિધિ દ્રશ્યો જોતાં આંખો થાકતી નથી.
મંદિરમાં મૂળનાયક શ્રી આદીશ્વર પ્રભુની મનોહર તેજનેજના અંબારસમી પ્રશાંત અલૌકિક મૂર્તિ છે. સામે દરવાજા પર એક ઘોડા ઉપર વિમળશાહની મૂર્તિ છે. બાજુમાં દશ હાથી છે. તેમાં પોતાના કુંટુબીઓની મૂર્તિઓ છે.
વસ્તુપાળ-તેજપાળનું મંદિર વિમળશાહના મદિરની પાસે વસ્તુપાળ-તેજપાળના વિશાળ ભવ્ય મંદિર છે. એજ સુંદર કેરણી, એજ ભવ્યતા અને એજ મહત્તા આ મંદિરમાં છે. મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની ત્રણ હાથ મોટી સુંદર મૂર્તિ છે. મંદિરનું નામ લુણિગવસતિ છે તે વસ્તુપાળના મોટા ભાઈ લુણીગની સ્મૃતિમાં બંધાવેલ છે. મંદિરના પાછડના ભાગમાં દશ હાથી ને તેના ઉપર વસ્તુપાળ તેજપાળ અને તેમના કુટુંબીઓની મૂતિઓ છે.
દેરાણું જેઠાણીના ગોખ મંદિરના રંગમંડપમાં ડાબી બાજુએ અને જમણી બાજુ આરસના બે મોટા ગોખ છે. આ દેરાણી જેઠાણના ગોખ કહેવાય છે. આ નાના ગોખલા નથી પણ અભૂત કારીગરીવાળા કળામય નાના મંદિર જેવાં છે. આ બંને કળામય ગેખ તૈયાર કરાવતાં અઢાર લાખના ખર્ચે થયે હતો.
આબુ દેલવાડાનું વિમલશાહનું મહા મંદિર સમસ્ત ભારતવર્ષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org