________________
૨૪૮ એક દિન ભરના જરૂર છે, ચલના પાંવ પસાર;
ફિર ચોરાસી એનીમાં, જન્મ મરણ બહુવાર. જીનાલયનું ભવ્ય મંદિર સંઘે બંધાવી વિ. સં. ૧૯૧૨માં આચાર્ય શ્રી ગુણસાગરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો હતો.
ચોથા શ્રી અભિનંદન પ્રભુની શાસન અધિષ્ઠાયિકા “કાલિકાદેવી” મહા પ્રભાવીક અને ચમત્કારીક ગણાય છે. રાજાઓ પણ આ કાલિકાને રાજય રક્ષણકર્તા માનતા. - પંદરમી સદીમાં ખંભાતના ધર્મનિષ્ઠ શ્રી મેઘાંશાહે શ્રી સંભવનાથજીના મંદિરમાં આઠ દેવકુલિકાએ કરાવી હતી. તેની પ્રટિષ્ઠા શ્રી સમસુંદરસૂરિજીએ કરી હતી.
પાવાગઢ ઉપર નવ જિનમંદિર હતાં. મહામંત્રી વસ્તુપાળના ભાઈ તેજપાળે સર્વતેભદ્રનું સુંદર જીનમંદિર બનાવી શ્રી મહાવીર વીમીની મૂતિ બીરાજમાન કરી હતી.
પાવાગઢ અને જૂનાગઢ મહમદે તેથી તેનું નામ બગડે પડયું હતું.
પાવાગઢની ઉપર પાટણના સંધવી ખીમસિંહે સુંદર ભવ્ય જીનમંદિર બંધાવ્યાને ૧પર) નો ઉલેખ ૧ળે છે.
વિદ્વાન સ્કોલર બજેસે લખ્યું છે કે પાવાગઢના શિખર ઉપર રહેલા કાલિ માતાના મંદિર નીચેના ભાગમાં અતિ પ્રાચીન જૈન મંદિરનો જથ્થો છે.
- જગડીયાજી–ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર રાજપીપળા-નાંદોદ બાજુમાં જતી રેલ્વેમાં જગડીયાજી તીર્થ છે. ગામના બજાર વચ્ચે દરવાજાની અંદર વિશાળ ધર્મશાળાઓની મધ્યમાં શ્રી આદીશ્વરજી ભગવાનનું ભવ્ય જિનમંદિર છે. પ્રતિમાજી ભવ્ય તથા રમણીય છે. ધર્મશાળા આલિશાન છે. પ્રભુજી આ સ્થાનમાંથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org