SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં જયાં જે જે ગ્ય છે, તિહાં સમજવું તેહ; ૨૪ ત્યાં ત્યાં તેને આચરો, આત્માથી જન એહ. આજે આજુબાજુ ભવ્ય બગિચે તથા તથા ધર્મશાળા આદિ આ તીર્થભૂમિમાં રમણીય છે. મંદિરમાં મૂળનાયક શ્રી પદ્મપ્રભસ્વામી બિરાજમાન છે. મૂલનાયકની આજુબાજુ શ્રી નેમિનાથ તથા શ્રી મલ્લિાનાથ પ્રભુ છે બીજી દેરીઓમાં જુદા જુદા પ્રભુજી બિરાજમાન છે. આ દેરાસરમાં પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૪૪ની સાલમાં થઈ છે. સ્થાન સુંદર તથા આલ્હાદક છે. આ તીર્થનો વહિવટ અલીરાજપુરનો સંઘ કરે છે. આણદથી ગથરા લાઈનમાં ગોધરા, વેજલપુર તેમજ લુણાવાડા આદિ ગામમાં શ્રાવકોની વસતિ જૈન દેરાસર તથા ઉપાશ્રય અને જ્ઞાનભંડારો આવેલાં છે. હમણાં ગોધરામાં અગ્નિના ઉપદ્રવથી જેનેની વસતિને તથા ઉપાશ્રય, તેમ જ જ્ઞાનભંડારને નુકશાન થયું છે. જૈન દેરાસર શાશનના પુણ્ય પ્રમાણે બચી જવા પામ્યું છે. પરેલી-વડેદરાગોધરા લાઈનમાં ખરસાલીયા સ્ટેશનથી પજલપુરમાં શ્રાવકોની વસતિ સારી છે. દેરાસર, ઉપાશ્રય આદિ છે. આ વેજલપુરની નજીકમાં પારોલી તીર્થ આવેલું છે. આ તીર્થમાં શેત્રુજ્ય ઉપરના દાદાના મંદિર જેવું સુંદર મંદિર છે. મૂળનાયક શ્રી ઋષભદેવસ્વામી છે. પ્રતિમાજી બહુ જ પ્રભાવશાલી છે. વર્ષો પૂર્વે કરડ નદીની ભેખડમાંથી આ પ્રતિમાજી નીકળ્યા હતા. આજુબાજુના લકાને આ પ્રભુજી પર ખૂબ શ્રદ્ધા છે. “સાચા દેવ' તરીકે આ પ્રભુજીને લોકે માને છે. બાજુમાં સુંદર ધર્મશાળા છે. વેજલપુરથી અહિં આવવા માટે વાહન વગેરેની સગવડ મળી રહે છે. વેજલપુરથી પાલીતીર્થ ૬–૭ ગાઉ લગભગ ગણાય છે. સ્થાન યાત્રા કરવા છે. પાવગઢ-ચાંપાનેર વનરાજના મંત્રી ચાંપાના નામથી વનરાજે વસાવ્યું હતું. ચાંપાનેરમાં અનેક જૈન મંદિરે હતાં. અહીં બાબત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy