________________
નન્ના નરભવ તે લો, વળી એ આરજ ખેત; ૨૭
માનવ ભવ તે દેહિલે, ચેતી શકે તે ચેત. દુસરી આરતી દીન દયાળા, ધુળેવ મંડપમાં જગ અજવાળ.જય.૩ તીસરી આરતી ત્રિભુવન દેવા, સુરનર ઈંદ્ર કરે તેરી સેવા.જય.૪ ચેથી આરતી ચઉગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે. જય.૫ પાંચમી આરતી પુણ્ય ઉપાય, મૂળચંદે રિખવ ગુણ ગાયે.જય. ૬
મંગળ દીવે દવે રે દી મંગલિક દીવે, આરતી ઉતારીને બહુ ચિર. જી. સોહામણું ઘર પર્વ દીવાળી, અંબર ખેલે અમરા બાળી. દીપાળ ભણે એણે કુળ અજુવાળી, ભાવે ભગતે વિઘન નિવારી. દીપાળ ભણે એણે કળી કાળે આરતી ઉતારી રાજા કુમારપાળે અમ ઘેર મંગલિક, તમ ઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હોજો. દીવો રે દી મંગલિક દીવે, આરતી ઉતારી ને બહુ ચિરંજી.
[ મંગળ પ્રાર્થના ] નિધૂમ-વર્તાિ–પવજિજંત–તૈલપૂર, કૃત્ન જગન્નયમિદં પ્રકટીકરષિ; ગમે ન જાતુ મરુતાં ચલિતા ચલાનાં, દીપપરત્વમસિ નાથ! જગકાશ.
શાન્તિ કળશન વિધિ ૧. પ્રભુજીના હવણનું પાણી કુંડીમાં હોય તે ગાળી લઈ તેનાથી કળશ ભર ૨. એક જણ કળશના નાળચા વાટે કડીમાં જલધારા કરે અને મેટી શાંતિ બોલે. પરંતુ ધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org