SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ધદ્ધા ધમ જ કીજિયે, ધર્મ થકી ધન હેય ધર્મ વિના રે પ્રાણિયા, સુખી ન દીઠા કોય. નહીં અને ડુંટીથી નીચે નહીં એવી રીતે ત્રણ ત્રણ ઉપર તથા નીચેના આવર્તપૂર્વક ઉતારવી. ૨ પછી–તે પાટલા ઉપર મૂકી, મંગળ દીવે તે જ થાળીમાં મૂકીને ઉતારવાની તૈયારી કરવી. તે વખતે તેની સામે કપૂર પ્રગટાવીને મૂકવું. ૩ પછી–પ્રભુ સામે પડદે કરી સ્નાત્રીઆઓએ પિતાના નવ અંગે કેશરના ચાંલલા કરવા, પછી પડદે કાઢી નાંખી મંગળદી ઉતારે. અર્થ લુણ ઉતારણ વિધિ લુણ ઉતારે જિનવર અંગે, નિર્મળ જલધારા મન રંગે. લુણ૦ ૧. જીમ જીમ તડ તડ લુણ જ કુટે, તિમ તિમ અશુભ કર્મ બંધ ટુટે. લુણ૦ ૨. નયન સલુણ શ્રી જિનજીનાં, અનુપમ રૂપ દયારસ ભીનાં. લુણ ૩. રૂપ સલુણું જિનજીનું દિસે, લાચું લુણ તે જલમાં પેસે. લુણ. ૪. ત્રણ પ્રદક્ષિણા દેઈ જલધારા, જલણ એપવીયે લુણ ઉદારા. લુણ ૫. જે જિન ઉપર દમણે પ્રાણ, તે એમ થાજે લુણ ક્યું પાણ. લુણ૦ ૬. અગર કૃષ્ણાગરૂ કુદરૂં સુગધે, ધૂપ કરીને વિવિધ પ્રબધે. લુણ૦ ૭. ઈતિ. આરતી અથ શ્રી આદિજિન આરતી જય જય આરતી આદિ જિમુંદા, નાભિરાયા મારુદેવકા નંદા જય.૧ પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લહાવે લીજે.જય.૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy