SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પપ્પા પાપ ન કીજિયે, અલગા રહેજે આપ; જે કરશે સે પાવશે, કુણ બેટા કુણુ બાપ. તૂટવા ન દેતાં જલધારા અખંડ રાખે જ જવી; તેથી કળશમાં પાછું ન ખૂટે માટે બીજાએ તેમાં પેલું ગળી લીધેલું જલ રેડયે જ જવું જોઈએ. ૩. મોટી શાંતિ પૂર્ણ થયા બાદ એ શાંતિ જલથી સૌએ ન્હાવણ વંદન કરી (મસ્તકે ચડાવી) શાંતિ કલશને વિધિ પૂર્ણ કર. સ્નાત્ર —વણના એ શાંતિ જલની આશાતના ન થાય તે માટે તે અમુક ખાડ કે અમુક જગ્યાએ કે અમુક ઝાડની બાજુમાં તેને રેડી દેવું. શાંતિ માટે તેને છંટકાવ, તેને મસ્તકે ચઢાવી વંદન કરવું. વગેરેમાં તેને ઉપગ કરવાથી શાંતિ–મંગળ થશે. શ્રી મોટી શાંતિ ભે ભે ભવ્યા! શણુત વચન પ્રસ્તુત સમેત, યે યાત્રામાં ત્રિભુવન-ગુરે–રાઈતા ! ભક્તિ-ભાજ: !; તેષાં શાંતિર્ભવતુ ભવતા–મહેંદાદિ–પ્રભાવા–દારોગ્ય-શ્રી ધૃતિમતિ-કરી કુલેશ-વિધ્વંસ–હતું૧. ભે ભવ્ય–લેકા! ઈહ હિ-ભરતરાવત-વિદેહ–સંભવાનાં સમસ્ત-તીર્થંકૃતા જન્મન્યાસનપ્રકમ્પાનન્તરમવધિના વિજ્ઞાય સૌધર્માધિપતિઃ સુષા-ઘટાચાલનાનન્તર સકલ–સુરાસુરે ! સહ સમાગટ્ય, સવિનય. મહેંદુભટ્ટારકે ગૃહીત્યા, ગત્વા કનકાદિશંગે વિહિત જન્માભિપેક શાંતિ મુદ્દષયતિ યથા તતેડહ“કૃતાનુકારામિતિ” કૃત્વા, મહાજને ચેન ગત , સપન્થા” ઈતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy