________________
૧૯૬ રાગદ્વેષ મળ ગાળવા, ઉપસમ રસ ઝીલેઆતમ પરિણતિ આદરી, પર પરિણતિ પીલે.
પહાડની ખીણમાં એ ક્લાંગ દૂર આ સુ ંદર પ્રાચીન તીથ આવેલુ છે. અહીં પાંચ તા ઝરણાં વહે છે. નાનુ સુંદર છનાલય છે. મંદિરમાં વિશાળ એ હાથ યક્ષરાજ ધરેણુંદ્રની કણાવાળી શ્યામા મૂતી છે. તેના ઉપર છ ઇંચની સુંદર મનેાહર શ્રી પાર્શ્વનાથજીની પ્રાચીન મૂર્તી છે.
દેરીવાળું વિશાળ ભવ્ય
વસ્તુપાળ તેજપાળે અહીં ૧૭૦ મંદિર અધાવ્યું હતું.
માંડવગઢના મહામંત્રી પેથકુમારે સંવત ૧૩૨૦માં દર્ભાવતીમાં મદ્રિર અંધાવ્યું હતું.
દંતકથા તા એવી છે કે સાગરદત્ત નામે સાવાહ કરતા કરતા દર્શાવતી આવ્યા. તેને રાજ પૂજાને નિયમ હતા પણ પ્રતિમાજી સાથે લાવવાની ભૂલી ગયા હતા. પછી તેણે વેળુના સુદર પ્રતિમાજી અનાના અને તેનુ ભાવથી પૂજન કર્યું. તે પ્રતિમાજી કુવામાં પધરાવ્યા પણ તે અખંડ રહ્યા. ફરતા ફરતા પાછા આવ્યા ત્યારે સ્વપ્ન લીપ્યું અને મૂર્તિન કુવામાંથી બહાર કાઢયા. સાથવાહે અહીં મંદિર ધાન્યુ તે મૂર્તિની સ્થાપના કરી. લાઢાની માફક દૃઢ અને વજ્ર સમાન મજભૂત હોવાથી પ્રતિમાજીનું નામ લેાઢણ પાર્શ્વનાથ પ્રસિદ્ધ છે.
આ ચમત્કારી પ્રતિમાજી ટભાઈમાં વિદ્યામાન છે. એ માળનું દહેરાસર છે. મૂળનાયક શ્રી લેાઢણુ પાર્શ્વનાથ છે. ઉપરના માળમાં મૂળનાયક શ્રી શીતલનાથ છે. આ સિવાય બીજા પશુ દાન મંદિ છે. બધા મંદિર દર્શાવીય છે.
,
શ્રી શામળાજીના મંદિરમાં ગભારા બહાર શ્રી યશેાવિજયજી મહારાજની મૂર્તિ છે. ચાકમાં જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરીજીની પાદુકા છે. શ્રી સિદ્ધચળ અને સમેતશિખરના પટ્ટ સુંદર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org