________________
દેલત બેટી સુખકી, ખરચી બું ન જાય; ૧૫
પાળી પોષી મોટી કરે, પરઘર ચાલી જાય. - રીટાઈમાં મુહરીપાર્શ્વની મૂર્તિ સફેદ-વર્ણની ૨૭ ઈંચની સુંદર છે. આ મૂર્તિ સાથે ચોવીશવટો પણ લાવવામાં આવ્યો હતો. રીટેઈ પાસે ડુંગર છે.
ભરેલ (મેલ) - ડીસાથી ૫૬ માઈલ, સાચેટથી ૨૦ માઈલ દૂર થરાદથી ૧૪ માઈલ દૂર ભેરેલમાં મહાચમત્કારી શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમાઓ છે. આ મૂતિ ગામ ગણેશપુર ગામના ખેતરમાંથી એક ખેડૂતને મળ્યાં. બીજી પણ ત્રણચાર મૂર્તીઓ નીકળી પણ ખંડિત હેવાથી ધનગોચર નામના તળાવમાં મૂતઓ પધરાવી દીધી. ૧૯૬૨માં ફરીથી મૂતીઓ દેખાઈ. ભેરોલના ઠાકરસાહેબને સમાચાર મળતા પિતાના જૈન કામદાર સંઘને કહેવરાવ્યું કે જેનો કબજે યે નહિ તો રાજય સંભાળશે. જેને એ મૂર્તીઓ કાઢવી ને મંદિરમાં પધરાવી. અનેક જાતના ચમત્કાર સંભળાય છે. ધર્મશાળા તથા પાઠશાળા છે.
બાજુના પ્રદેશમાં ખંડિયરા નીકળે છે. આ સ્થાને ૮૦૦ વર્ષ પહેલાં પીપીળપુર નગર હતું. ૧૧૦૦ જેટલા વેતાંબરોના ઘર હતાં. ગામ બહાર મોટા મેદાનમાં શ્રી પુંજાશાહે ૧૪૪૪ થાંભલાવાળું ૭૨ દેરીવાળું પ્રાચીન મંદિર બંધાવ્યું હતું.
અંચળગચ્છની વલ્લભીશાખાના આચાર્ય શ્રી પુણ:તિલકસૂરિજીના ઉપદેશથી સં. ૧૩૦૨ માં શેઠ પુંજાશાહે મોટું મંદિર બંધાવ્યું હતું પુંજાશાહે આ મંદિરમાં સવા કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતે.
નાગફણી પાર્શ્વનાથ ઈડરથી કેશરીયાજી પગરસ્તે જતાં મેવાડની હદમાં બે ડુંગર વચ્ચે તીર્થસ્થાન આવેલું છે. ચારે તરફ મેવાડના ડુંગરે ફેલાયેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org