________________
કિરણ ર૦ મું
અમદાવાદ
ગુજરાતની ગૌરવવંતી ભૂમિ પર પણ આવાં અનેક તીર્થ આવેલાં છે. એ બધા તાળે આજે પણ ગુજરાતનાં ગીરવ તથા પ્રતિષ્ઠાને શાભાવી રહ્યાં છે. ગુજરાતની ભૂમિ પરમ પૂજ્યશાલી છે પુણ્યાનુબંધી પુણ્યાઈને મેળવીને આવેલા ભાગ્યવાન આત્માએ આ ભૂમિમાં હેજે નજરે પડે છે. ધર્મ, સમાજ કે રાષ્ટના ઉથાનમાં ગુજરાતને ફાળે મહત્વનું ગણાય છે. વ્યાપાર-ઉદ્યોગમાં ગુજરાતીઓનું સ્થાન મોખરે રહ્યા છે. સંસ્કૃતિ, કળા, પરોપકાર, કે સહસિક્તા આદિમાં ગુજરાત આગળ પડતો દેશ છે,
ગુજરાતમાં અનેક આતહાસિક તીર્થ આવેલાં છે. પ્રાચીન તથા અર્વાચીન ભવ્ય મંદિર ગુજરાતના શહેરેશહેર અને ગામડે-ગામડે નજરે પડે છે. ગુજરાતમાં કેટલાક તીર્થો ઐતિહાસિક છે. કેટલાંક અર્વાચીન છે. આ બધાં તીર્થો, જિનમંદિરોને રાખલાબદ્ધ ઇતિહાસ રજુ કરવા બેસીએ તો પાનાંઓનાં પાનાંઓ ભરવા છતાં તે અધુરે જ રહે તો પણ ગુજરાતનાં તીર્થો અને જિનમંદિર તેમજ તીર્થસ્થળ ગણાતા ગામે સહેરે વગેરેને ટૂંક પરિચય, તેની રજુ કરવા હું પ્રયત્ન કર્યો છે.
ગૂગરાતના પાટનગર તરીકે અમદાવાદ આજે સુપ્રદ્ધિ છે. રાજનગર અથવા જૈનપુરીના નામથી પણ આ શહેર આજે ઓળખાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org