________________
શહેર વન કે પહાડમાં, નહિ ગુઢ્ઢા કે ધર; સુતા હાય કે જામતા, નહિ કાળ કરૈગા મહેર.
અહિં છે. પ્રતિમાજી નેત્રને આનદ આપે તેવા આલ્હાદક છે. અહિ જૈન ખેાડીંગ પણ વ્યવસ્થિત રીતે ચાલે છે. કટારીઆ પૂર્વકાળમાં બહુજ વિશાલ શહેર હતું. ભદ્રેશ્વરથી નજીકમાં માંડવી બંદર છે. ત્યાં પણ સુંદર મંદિર તેમજ જૈતેની વસતિ સારા પ્રમાણમાં છે. ભુજ જે કચ્છનું મુખ્ય શહેર ગણાય ત્યાં પણ સુંદર મંદિર છે. શહેર રમણીય છે.
૧૫૩
કચ્છના ઉદ્ધાર માટે પૂજયશ્રી શુભવિજયજી મહારાજે ધણા જ કાર્યો કર્યો છે તે માટે હ્યુન્યવાદ ઘટે છે.
Jain Education International
સધ સેવક ચંદુલાલ ખંભાતવાળા
For Private & Personal Use Only
www.jainelibrary.org