________________
૨૨
Çા નિત નવકાર ગણુ, ચૌદ પૂરવના સાર; સુદર્શનનવકારથી. શેક કુલે અવતાર.
દાને માને સુખીયાં કીધાં, સયલ પૂગી આશ. ૧. તિહાં પંચ વરણી કુસુમ વાસિત, ભૂમિકા સ'લિત્ત, વર અગર કુદ, પ ધુપણા છાંટત્યાં કુંકુમદિત્ત; શિર મુકુટ મ`ડલ, કાને કુ'કલ, હૈયે નવસર હાર, ઈમ સયલ ભૂષણ ભૂષિતાંબર, જગત્ જન પરિવાર. ૨.જિન જન્મ કલ્યાણક મહાત્સવે, હુઆ ચૌદ ભુવન ઉદ્યોત, નારકી થાવર પ્રમુખ સુખીયા, સકલ મ`ગળ હાત, દુઃખ દુરિત ઇતિ શમિત સઘળાં; જિનરાજ જન્મ પરતાપ, તેણે હેતે શાંતિકુમાર વીયુ, નામ ઇતિ આલાપ. ૩. એમ શાંતિજિનના કલશ ભણતાં, હવે મંગલમાલ, કલ્યાણ કમલા કેલી કરતાં, લહીએ લીલ વિલાસ. જિન સ્નાત્ર કરીએ, સહેજે તરીએ, ભવસમુદ્રને પાર. એમ જ્ઞાનવિમલસૂરીદ જપે, શ્રી શાંતિજિન જયકાર. ૪.
કળશ કરતી વખતની ઢાળ
મેરુશિખર ન્યુવરાવે હૈ। સુરપતિ, મેરુશિખર ન્હવરાવે જન્મકાળ જિનવરકા જાણી, પંચરૂપ કરી આવે. હે સુર રત્ન પ્રમુખ અડ જાતિના કળશા, ઔષધિ ચૂરણુ મિલાવે હૈ। સુર એણિપરે જિનપ્રતિમાકા ન્હવણ કરી, એધિીજ માતુ વાવે હેાસુ અનુક્રમે ગુણરત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ્ય પાવે. હે સુર ૧. જલા
પડિત શ્રી વીરવિજયજી કૃત સક્ષિપ્ત અષ્ટપ્રકારી પુજાના દુહા જલપૂજા જીગતે કરે, મેલ અનાદિ વિનાશ; જલપૂજા કુલ મુજ હો, માગેા એમ પ્રભુપાસ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org