SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ટ્ટા ઢાકણ જગતને, પરદેશી ગુરુની પરે, જયગુરુ માયા રાખ રાયપસેણી સાખ. તાલ—અધિક ઉત્સાહશું હ ભરી જલ ભીતાએ, નવનવ ભાંતિથ્યુ ભક્તિભર કીજતાએ. ત્રુટક—હાંરે કિજતા નાટિક રંગ, ગાજત ગુહિર મૃગ, કૅટકિટતિ તિહાં કડતાલ, ચઉતાલ તાલ ક*સાલ ૯. શખરણવ ભુ'ગલ ભેરી, ઝલ્લરી વિણા નફેરી; એક કરે હયયકાર, મેક કરે. ગજ ગુલકાર. ૧૦. ૨૧ તાલ – ગુલકાર ગના રવ કરે એ, પાય દુર દુર સુર પુર ધરે એ. ત્રુટક—હાંરે સુર ધરે અધિક બહુમાન, તિહાં કરે નવનવ તાન; વર વિવિધ જાતિ છ૬, જિનભક્તિ સુરતરુ કદ. ૧૧. થલી કરે મંગલ આઠ, એ જથ્યૂપન્નતિ પાડ; થય થઈમગલ એમ, મનધરે અતિ બહુ પ્રેમ. ૧૨. તાલ-પ્રેમ સુધાષણા પુન્યની સુરાસુર સહુએ, સમક્તિ પાષણા, શિષ્ટ સંતાષા ઈમ ખડુએ. ત્રુટક—હાંરે બહુ પ્રેમશું સુખક્ષેમ, ઘર આવિયા નિધિ જેમ; ત્રીશ કેડ સુવન્ન, કરે વૃષ્ટિ રયણની ધન્ન. ૧૩. જિનજનની પાસે મેલી, કરે મકાઈની કેલી; ન ંદીશ્વરે જિન ગેહ, કરે મહાત્સવ સસસ્નેહ ૧૪. Jain Education International ઢાળ—હવે રાય મહાત્સવ કરે રંગભર, હુઆ જમ પરભાત, સુર પૂછત સુત નયણે નિરખી, હરખીચે તંત્ર તાત; ૧ર ધવલ મંગલ ગીત ગાને, ગંધ ગાવે રાસ, ખડુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy