________________
૨૦
ડડ્ડા ડાયણ રાખસી, તૃષ્ણાએ નવિ રાચિયા,
તૃષ્ણા તે ધમાંય; તે સ્વપુરીમાં જાય.
સને સુરરાજ, જિહાં મલ્યા દેવ સમાજ, સઔષધિની જાત, વર સરસ કમલ વિખ્યાત. ૨.
તાલ—વિખ્યાત વિવિધ પરિકના એ, તિહાં હરખભર સુરભી વરદામના એ.
છુટક—હાંરે વરદામ વરદામ માગધ નામ, જે તી ઉત્તમ ઠામ, તેહતણી માટી સ, કર ગ્રહે સર્વ સુપ ૩. આવના ચંદન સાર, અભિયાગ સુર અધિકાર; મન ધરી અધિક આણંદ, અવલેાક્તા જિનચ'દ, ૪.
તાલ—શ્રી જિનચંદને સુરપતિ સવિ ન્હેવરાવતાએ, નિજ નિજ જન્મ સુધૃતા ભાવતાએ. ત્રુટક હાંરે ભાવતા જન્મ પ્રમાણ, અભિષેક કળશ મંડાણું; સાઠ લાખ ને એક કેડિ, શત દાય ને પચાસ જોડી. પ. આઠ જાતિના તે હાય, ચઉસ સહસા જોય; ઈણિપરે ભક્તિ ઉદાર, કરે પૂજા વિવિધ પ્રકાર. ૬
તાલ—વિવિધ પ્રકારના કરીય શિણગારસુ એ, ભરિય જલ વિમલના વિપુર ભૃગારસુ’એ.
ત્રુટક—હાંરે ભૃંગાર થાલ ચંગેરી, સુપ્રતિષ્ટ પ્રમુખ સુભેરી, સિવ કલશપરમંડાણુ, તે વિવિધ વસ્તુ પ્રમાણુ. ૭. આરિત ને મંગલ દીપ, જિનરાજને સમીપ; ભગવતિ વૃષ્ણુિ માંહિ, અધિકાર એહુ ઉત્સાહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org