________________
ટ્ટા ડીક માંહે રહેા, રીકથી ચૂકયા જીવડા,
ઠીક વિષ્ણુ ઠામ ન હેાય; શિવપુર દિય ન હેાય.
પશુ ચક્રી માતા કાંઈક તેજે હિષ્ણુ, ઢેખે દોઈ પદધર દોય વાર ગુણપીણુ. ૧૩. કુલકીર્તિ 'ભેા કુલાધાર કુલમેર, કુલ સુરતરુ –પાદપ જેહને નહી. ભવફેર, કુલમ’ડણુ દીપક જીપક દુશ્મન કાડી, ત્રિભુવન જસ ભગતે નમશે પદ કર જોડી; ૧૪, વળી હાડ ન એહની કરતા ભુવન મઝાર, લેાકેાત્તર ચરિત્ત ધન્ય હશે અવતાર; વળી જ્ઞાનવિમલ ગુણ જેહના કહેતાં પાર, ન લહે મુખ કહેતાં જો સુરગુરુ અવતાર. ૧૫.
ઇતિ શાંતિજિન ચૌદ સુપના સ્તવન
૧૯
દાળ
સદ્ગુ સિદ્ધ વિમાનથી, તવ ચવચે ઉર ઉપન્ન, બહુ ભદ્ ભવ કસીણ સત્તમી દિવસ ગુણસ’પન્ન, તવ રાગ સાગ વિયેગ વિટ્ટર મારી ઇતિ શમત, વર સયલ મંગલ કેલિકમલા ઘરઘર વિલસત. ૧. વરચંદ ચેાગે જ્યેષ્ઠ તેરસ વદિ દિને થયે જમ્મ; તવ મધ્ય રયણીએ દિશિકુમરી કરે સુઈમ્સ; તવ ચલીય આસન મુણિય સવિ હિર ઘટનાદે મેલી, સુરિવ’દ સથે મેરુમાથે રચે મજનકેલી. ૨.
ઢાળનાભિરાયા ઘરે નંદન જનમીયા એ-એ દેશી.
વિશ્વસેન નૃપ ઘરે, નંદન જનમીયા એ, તિહુઅણુ વિયણ પ્રેમશુ પ્રણમીયા એ.
Jain Education International
ત્રુટક—હાંરે પ્રણમીયા ચાસઢ ઇંદ્ર, લેઈ વે મેરુ ગિરીદ, સુરનદીય નીર સમીર, તિહાં ક્ષીરજલનિધિ નીર. ૧ સિ'હા
For Private & Personal Use Only
www.jainelibrary.org